નિર્ગમન 2:5
નિર્ગમન 2:5 GUJOVBSI
અને ફારુનની પુત્રી નદીમાં સ્નાન કરવા આવી. અને તેની દાસીઓ નદીને કાંઠે કાંઠે ચાલતી હતી. અને તેણે બરુઓ મધ્યે પેલી પેટી જોઈને તે લઈ આવવા માટે પોતાની દાસીને મોકલી.