YouVersion Logo
Search Icon

નિર્ગમન 2:9

નિર્ગમન 2:9 GUJOVBSI

અને ફારુનની પુત્રીએ તેને કહ્યું, “આ બાળકને લઈ જઈને મારે માટે તેને ધવડાવ, ને હું તને તે બદલ પગાર આપીશ.” અને તે સ્‍ત્રીએ બાળકને લઈ જઈને તેને ધવડાવ્યો.