YouVersion Logo
Search Icon

ઉત્પત્તિ 44:1

ઉત્પત્તિ 44:1 GUJOVBSI

અને તેણે પોતાના ઘરના કારભારીને આજ્ઞા આપી, “આ માણસોની ગુણોમાં અનાજ ભર, જેટલું તેઓ લઈ જઈ શકે તેટલું ભર, ને હરેક માણસનું નાણું તેની ગૂણના મુખમાં મૂક.