YouVersion Logo
Search Icon

પ્રેષિતોનાં કાર્યો 7:57-58

પ્રેષિતોનાં કાર્યો 7:57-58 GUJCL-BSI

મોટી બૂમ પાડીને તેમણે પોતાના કાન બંધ કરી દીધા. પછી તરત જ તેઓ એકી સાથે તેની તરફ ધસ્યા. પછી તેને શહેરની બહાર ધકેલી જઈને પથ્થરે માર્યો. સાક્ષીઓએ તેમના ઝભ્ભા શાઉલ નામના એક જુવાનને સોંપ્યા હતા.

Video for પ્રેષિતોનાં કાર્યો 7:57-58