YouVersion Logo
Search Icon

પ્રેષિતોનાં કાર્યો 7:59-60

પ્રેષિતોનાં કાર્યો 7:59-60 GUJCL-BSI

તેઓ સ્તેફનને પથ્થર મારતા હતા ત્યારે તેણે પ્રભુને પોકાર કર્યો, “પ્રભુ ઈસુ, મારા આત્માનો સ્વીકાર કરો.” તે ધૂંટણે પડયો, અને મોટે અવાજે બોલ્યો, “ઓ પ્રભુ! આ પાપની જવાબદારી તેમને શિરે મૂકશો નહિ!” એમ કહીને તે મરી ગયો. તેના ખૂનમાં શાઉલની સંમતિ હતી.

Video for પ્રેષિતોનાં કાર્યો 7:59-60