યોહાન 8
8
વ્યેભિચારી બાયુલે ઇસુ માફ કેહે
1તીયા બાદ બાદે કોઅ જાતે રીયે પેન, ઇસુ આને તીયા ચેલા જેતુનુ ચાળવાવાલા ડોગુપે ગીયા. 2આને બીજે દિહી બોળે વેગર્યા દેવળુ ચોઠામે આલા, આને બાદા લોક ઇસુ પાહી આલા; તોઅ બોહી ગીયો, આને તીયાહાને ઉપદેશ દાંઅ લાગ્યો. 3જાંહા તોઅ ગોગીજ રેહલો, તાંહા મુસા નિયમ હિક્વુનારા આને ફોરોશી લોક એક બાયુલે ઇસુહી લાલા, તે બાય વ્યેભિચાર કેતા તેરાલી આથી, તીયાહા તીયુ બાયુલે ઇસુ આને લોકુ હુંબુર ઉબી કેયી, આને ઇસુલે આખ્યો, 4“ઓ ગુરુજી, એ બાય વ્યેભિચાર કેતા તેરાયીહી. 5મુસા નિયમશાસ્ત્રામે તીયાહા આમનેહે આજ્ઞા દેદીહી, કા એહેડી દરેક બાયુલે ડોગળાકી ઠોકીને માય ટાકા જોજે; તીયા વિશે તુ કાય આખોહો, કા આમુહુ કાય કેજી?” 6ઇસુપે ગુનો લાગવા ખાતુર તીયાહાને એગુહુ કારણ મીલે, તીયા લીદે તે ઇસુલે એ ગોઠ આખી, કાદાચ ઇસુ આખે કા ઈયુ બાયુલે માય માઅ ટાકતા તા તોઅ મુસા નિયમુ વિરુધ આથો, આને ઇસુ એહેકી આખે, કા તીયુલે માય ટાકા તા તોઅ રોમી સરકારુ કાયદા વિરુધ આથો, પેન ઇસુ ટોંગો વોલીને પોતા આકળીકી તોરતીપે લેખા લાગ્યો. 7જાંહા તે ઇસુલે ફુચતા રીયા, તાંહા તોઅ ઉબી રીયો, આને તીયાહાને આખ્યો, “તુમામેને જીયાહા કીદીહી બી પાપ નાય કેયો વેઅ, તોઅ ઈયુ બાયુલે પેલ્લો ડોગળો ઠોકે.” 8આને ફાચો બી ઇસુ ટોંગો વોલીને તોરતીપે આકળીકી લેખા લાગ્યો. 9પેન તે ઇસુહુ જો આખ્યો તોઅ ઉનાયને, આને આપુહુ બી બાદાજ પાપી હાય, એહકી હોમજીને હાને-મોડે એક-એકકીને તીહીને જાતે રીયે, આને ઇસુ એખલોજ રીઅ ગીયો, આને તે બાય તીહીજ ઉબલી આથી. 10ઇસુહુ ઉબી રીને તીયુ બાયુલે આખ્યો, “ઓ બાય, તે બાદે કાંહી ગીયે? જે તુલે ઇહી લી આલ્લા તીયામેને કાય કેડાહા બી તુલે પાપુ દંડુ આજ્ઞા નાહ દેદી?” 11તીયુ બાયુહુ આખ્યો, “ઓ પ્રભુ, કેડાહા બી માને દંડુ આજ્ઞા નાહ દેદી” ઇસુહુ આખ્યો, “આંય બી તુલે દંડુ આજ્ઞા નાહ દેતો; આમી કોઅ જાતિ રેઅ, આને તુ પાપી જીવન જીવા ખાતુર આમીનેજ છોડી દેજે.”
ઇસુ જગતુ ઉજવાળો હાય
12તાંહા ઇસુહુ ફાચે લોકુહુને આખ્યો, “જગતુ ઉજવાળો આંય હાય; જો કેડો બી માઅ ચેલો બોના ખાતુર માઅ ફાચાળી આવી, તોઅ આંદારામે નાય ચાલે, પેન તીયાલે જીવન આપેહે, તોઅ ઉજવાળો મીલી.” 13ફોરોશી લોકુહુ તીયાલે આખ્યો; “તુ પોતા વિશેજ સાક્ષી દેહો, આને તોઅ સાક્ષી હાચી નાહ.” 14ઇસુહુ તીયાહાને જવાબ દેદો, “કાદાચ આંય પોતા સાક્ષી પોતેજ આખુહુ, તેબી માઅ સાક્ષી હાચી હાય, કાહાકા આંય જાહુ કા આંય કાહીને આલોહો, આને કાંહી જાનારો હાય? પેન તુમુહુ નાહ જાંતે, કા આંય કાહીને આલોહો આને કાંહી જાનારો હાય. 15તુમુહુ માંહા ન્યાય કેતાહા, તીયુ રીતે માઅ બી ન્યાય કેતાહા, પેન આંય કેડાજ ન્યાય નાહ કેતો. 16આને કાદાચ આંય લોકુ ન્યાય કી સેકુ તેબી માઅ ન્યાય હાચો હાય; કાહાકા આંય એખલો નાહ, પેન માઅ પરમેહેર બાહકો માઅ આરી હાય, જીયાહા માને મોક્લ્યોહો. 17આને તુમા મુસા નિયમશાસ્ત્રામે લેખલો હાય; કા કેલ્લી બી ગોઠી વિશે બેન જાંઅ સાક્ષી આપે તા તીયા સાક્ષી હાચી હાય. 18એક તા આંય પોતેજ તુમનેહે સાક્ષી આપુહુ, આને જીયાહા માને મોકલ્યોહો, તોઅ પરમેહેર બાહકો માઅ સાક્ષી દેહે.” 19તીયાહા ઇસુલે આખ્યો, “તોઅ બાહકો કાંહી હાય?” ઇસુહુ જવાબ દેદો, “તુમુહુ નાહ માને જાંતા, આને નાહ માઅ બાહકાલે, કાદાચ તુમુહુ માને જાંતા તા માઅ બાહકાલે બી જાંતા.” 20જાંહા ઇસુ દેવળુ ભાગુમે ઉપદેશ આપતલો, તાંહા તીયાહા એ ગોઠ આખલી, જીહી બાદા લોક દાન ટાકા આવતલા, તીયા જાગા પાહી તોઅ આથો, પેન કેડાહા બી ઇસુલે તેયો નાહ; કાહાકા તીયા દુઃખ વેઠીને મોરુલો સમય આજી નાહ આલો.
ઇસુ આખેહે કા આંય હોરગામેને આલોહો
21ઇસુહુ ફાચે તીયાહાને આખ્યો, “આંય માહરીજ જાનારો હાય આને તુમુહુ માને હોદાહા, આને તુમુહુ પરમેહેરુપેને પાપુ માફી મીલવ્યા વગરુજ મોય જાંહા, કાહાકા જીહી આંય જાહુ, તીહી તુમુહુ નાહ આવી સેક્તે.” 22ઈયુ ગોઠી લીદે યહુદી આગેવાનુહુ આખ્યો, “તોઅ આપઘાત કેરા વેરી, તીયા ખાતુર ‘આંય જાહુ તીહી તુમુહુ આવી નાહ સેકતા’ એહકી આખતો વેરી કા?” 23ઇસુહુ તીયાહાને આખ્યો, “તુમુહુ ઈયા જગતુમે જન્મ લેદોહો, પેન આંય હોરગામેને આલોહો. તુમુહુ ઈયા જગતુ હાય, પેન આંય ઈયા જગતુ નાહ. 24ઈયા ખાતુર આંય તુમનેહે આખુહુ, કા તુમુહુ પરમેહેરુપેને પાપુ માફી મીલવ્યા વગરુજ મોય જાંહા; કાહાકા આંય તોજ હાય એહેકી વિશ્વાસ નાય કેહા, તા તુમુહુ પરમેહેરુ પેનેજ પાપુ માફી મીલવ્યા વગરુજ મોય જાહા.” 25તાંહા યહુદી લોકુ આગેવાનુહુ ઇસુલે આખ્યો, “તુ કેડો હાય?” ઇસુહુ તીયાહાને આખ્યો, “જાંહા માયુહુ ઉપદેશ આપા શુરુવાત કેલી, તીહીને આંય તુમનેહે આખતો આલોહો, કા આંય કેડો હાય.” 26તુમા ન્યાય કેરા ખાતુરે માને તુમા વિશે ખુબુજ આખુલો હાય, પેન માને મોક્લુનારો હાચો હાય; આને જે ગોઠ આંય તીયાકી ઉનાયો, તેજ ગોઠ આંય જગતુ લોકુહુને આખુહુ. 27ઇસુ તીયાહાને પરમેહેરુ બાહકા વિશે આખતલો, તીયા વિશે તે નાહ હોમજ્યા. 28તાંહા ઇસુહુ આખ્યો, “જાંહા તુમુહુ માને માંહા પોયરાલે માય ટાકા ખાતુર ક્રુસુપે ચોળવાહા, તાંહા તુમુહુ જાંહા કા આંય તોજ હાય, આને આંય પોતા રીતે કાયજ બી નાહ કી સેકતો, પેન જેહેકી માઅ પરમેહેર બાહકાહા માને હિકવ્યોહો, તેહેકીજ એ ગોઠયા આંય તુમનેહે આખુહુ. 29આને માને મોકલુનારો બી માઅ આરી હાય; કાહાકા તીયાલે જે કામે ગોમતેહે તેજ કામે માયુહુ કેયેહે; આને તીયાહા માને એખલો નાહ છોડી દેદો.” 30ઇસુ એ ગોઠયા આખતલો તાંહા ખુબુજ લોક ઉનાયા આને તીયાપે વિશ્વાસ કેયો.
સત્ય તુમનેહે આઝાદ કેરી
31તાંહા જીયા યહુદી લોકુહુ તીયાપે વિશ્વાસ કેયો, તીયા લોકુહુને ઇસુહુ આખ્યો, “કાદાચ તુમુહુ માઅ ગોઠી પરમાણે જીવાહા તા, તુમુહુ ખેરાજ માઅ ચેલા બોનાહા. 32તાંહા પરમેહેરુ વિશે સત્યલે જાંહા, આને સત્ય તુમનેહે આઝાદ કેરી.” 33તીયાહા ઇસુલે જવાબ દેદો, “આમુહુ તા ઇબ્રાહીમુ વંશુમેને લોક હાય, આને આમુહુ કીદીહી બી કેડા ગુલામ નાહ બોન્યે; તેબી તુ કાહાલ આખો, કા તુમુહુ આઝાદ વી જાંહા?” 34ઇસુહુ તીયાહાને જવાબ દેદો, “આંય તુમનેહે ખેરોજ આખુહુ, જો કેડો બી પાપ કેહે, તોઅ પાપુ કબજામે હાય. 35આને ગુલામ તીયા માલિકુ કોમેને નાહ, તીયા ખાતુર તોઅ તીયા કોમે સાદા નાહ રીઅ સેકતો, પેન માલિકુ પોયરો તા તીયા કોમેને હાય, તીયા ખાતુર તોઅ તીયા કોમે સાદા રીઅ સેકેહે. 36ઈયા ખાતુર કાદાચ તુમનેહે પોયરો આઝાદ કેતા, ખેરોજ તુમુહુ આઝાદ વી જાહા. 37આંય જાંહુ કા તુમુહુ ઇબ્રાહીમુ વંશુમેને હાય; તેબી તુમુહુ માને માય ટાકા માગતાહા, કાહાકા માઅ ગોઠ તુમા મનુલે બદલે એહેકી તુમુહુ વેરા નાહ દેતા. 38જાંહા આંય માઅ પરમેહેર બાહકા આરી આથો, તાંહા માયુહુ જો હેલો, તોજ માયુહુ તુમનેહે આખ્યોહો; આને તુમુહુ તા તુમા બાહકાપેને જીયા કામુ વિશે ઉનાયાહા, તેજ કામે કેતાહા.”
39તીયાહા ઇસુલે જવાબ દેદો, “આમા આગલો ડાયો ઇબ્રાહીમુ હાય” ઇસુહુ તીયાહાને આખ્યો, “કાદાચ તુમુહુ ઇબ્રાહીમુ વંશુમેને વેઅ તા, જે ઇબ્રાહીમુહુ કામે કેયેહે, તેહેડે કામે તુમુહુ બી કેતા. 40પેન પરમેહેરુપેને જે હાચી ગોઠ આંય ઉનાયોહો, તે ગોઠ માયુહુ તુમનેહે આખીહી, તેબી તુમુહુ માને માય ટાકા માગતાહા, ઇબ્રાહીમુહુ તા એહેડે કામે નાહ કેયે. 41તુમુહુ તા તુમા બાહકા હોચે કામ કેતાહા” તીયાહા ઇસુલે આખ્યો, “આમુહુ વ્યેભીચારુકી નાહ જન્મ્યા, આમા ખાલી એકુજ બાહકો હાય આને તોઅ પરમેહેર હાય.” 42ઇસુહુ તીયાહાને આખ્યો, “કાદાચ પરમેહેર તુમા બાહકો વેતો તા, તુમુહુ માપે પ્રેમ રાખતા; આંય પરમેહેરુહીનેજ ઈયા જગતુમે આલોહો, આંય પોતે નાહ આલો, પેન તીયાહાજ માને મોક્લ્યોહો. 43જો આંય આખુહુ, તોઅ તુમુહુ કાહા નાહા હોમજુતા? ઈયા કારણ ઇ હાય, કા તુમુહુ માઅ ગોઠ માનાજ નાહ માગતા. 44તુમા બાહકો શૈતાન હાય, આને તીયાલે જો ગોમેહે, તોજ કેરા તુમુહુ ઈચ્છા રાખતાહા, શૈતાન શરુવાતુમેનેજ ખુની આથો, આને તોઅ કીદીહી બી હાચો નાય આથો, કાહાકા હાચાય તીયામે હાયજ નાહ; ઝુટો ગોગુલો તીયા સ્વભાવ હાય; કાહાકા તોઅ ઝુટો હાય, આને ઝુટા બાહકો હાય. 45પેન આંય હાચો ગોગુહુ, ઈયા ખાતુર તુમુહુ માપે વિશ્વાસ નાહ કેતે. 46તુમામેને કેડો માને પાપી સાબિત કી સેકેહે? આને જો આંય હાચો ગોગુહુ, તેબી તુમુહુ માઅ વિશ્વાસ કાહા નાહ કેતા? 47જો કેડો બી પરમેહેરુ આરી સંબંધ રાખેહે, તોઅ પરમેહેરુ ગોઠયા ઉનાહે; આને તુમુહુ ઈયા ખાતુર નાહ ઉનાતા કા તુમુહુ પરમેહેરુ આરી સંબંધ નાહ રાખતા.”
ઇસુ આને ઇબ્રાહીમ
48ઇ ઉનાયને યહુદી આગેવાનુહુ ઇસુલે આખ્યો, “આમુહુ ઇ બરાબર આખતલા કા તુ એક સમરુની વિસ્તારુ હાય, આને તોઅ માજમે એક પુથ હાય.” 49ઇસુહુ જવાબ દેદો, “માઅ માજમે પુથ નાહ; પેન આંય માઅ પરમેહેર બાહકા આદર કીહુ, આને તુમુહુ માઅ આદર નાહ કેતા. 50આંય પોતે સન્માનિત નાહ વેરા માગતો, પેન એક હાય જો ઈચ્છા રાખેહે, કા માને સન્માનિત કે, આને તોઅ તોજ હાય જો બાદા લોકુ ન્યાય બી કેહે. 51આંય તુમનેહે ખેરોજ આખુહુ, કા જો કેડો બી માઅ વચનુ પાલન કેરી, તોઅ કીદીહીજ નાય મોય સેકે.” 52ઇ ઉનાયને યહુદી લોકુહુ ઇસુલે આખ્યો, “આમી આમુહુ જાંય લેદોહો કા નોક્કીજ તોઅ માજમે પુથ હાય: કાહાકા ઇબ્રાહીમુ ખુબ પેલ્લા મોય ગીયો, આને ભવિષ્યવક્તા બી મોય ગીયા, આને તુ આખોહો, કા ‘જો કેડો બી માઅ વચનુ પાલન કેરી, તોઅ કીદીહીજ નાય મોય સેકે.’ 53આમા આગલો ડાયો ઇબ્રાહીમુ તા મોય ગીયો, કાય તુ તીયા કેતા મોડો હાય? આને ભવિષ્યવક્તા બી મોય ગીયા, તુ પોતાલે કાય હોમજોહો?” 54ઇસુહુ જવાબ દેદો, “કાદાચ આંય પોતાલુજ હારો આખુ, તીયા કાયજ અર્થ નાહ, તુમુહુ જીયાલે પરમેહેર આખતાહા, તોજ માઅ બાહકો હાય, આને માઅ આદર કેનારો બી તોજ હાય. 55આને તુમુહુ તા તીયાલે નાહ ઓખુતા: પેન આંય તીયાલે ઓખુહુ; આને કાદાચ આંય આખુ કા તીયાલે નાહ ઓખુતો, તા આંય તુમા હોચે ઝુટો બોની સેકેહુ: પેન આંય તીયાલે ઓખુહુ; આને તીયા આજ્ઞા માનુહુ.
56તુમા આગલો ડાયો ઇબ્રાહીમુ માઅ આવુલો સમયુલે હેરા ઈચ્છા રાખતોલો; જાંણે કા ઓ તીયાહા હેયો વેરી, એહેકી ખુશ વીયો.” 57યહુદી લોકુહુ ઇસુલે આખ્યો, “આજી તુ પચાસ વોર્ષા બી નાહ, તેબી તુયુહુ ઇબ્રાહીમુલે કેહેકી હેયો?” 58ઇસુહુ તીયાહાને આખ્યો, “આંય તુમનેહે ખેરોજ આખુહુ, ઇબ્રાહીમુ જન્મો બી નાય વેયો વેરી, તીયા પેલ્લાને આંય હાય.” 59ઇસુહુ એહેકી આખ્યો, તીયા લીદે લોકુહુ ઇસુલે ઠોકા ખાતુરે ડોગળા વીસ્યા, પેન ઇસુ “ઠાકોજ” દોબીને દેવળુમેને નીગી ગીયો.
Currently Selected:
યોહાન 8: DUBNT
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.