લુક.ની સુવાર્તા 10:36-37
લુક.ની સુવાર્તા 10:36-37 DUBNT
તાંહા ઇસુહુ તીયાલે ફુચ્યો, આમી તુ કાય હોમજોહો કા, જીયા સમરુની માંહાપે બાંડુહુ હુમલો કીને લુટલો, તીયા તીનુમેને કેડો તીયા પડોશી વીયો?” તીયાહા આખ્યો, “જીયાહા તીયાપે દયા કીને સારવાર કેયી તોજ,” ઇસુહુ તીયાલે આખ્યો, “જો, તુ બી એહકીજ કે.”