લુક 17:15-16

લુક 17:15-16 GASNT

તર હેંનં મનો એક ઇયુ ભાળેંનેં કે હૂં હાજો થાએંજ્યો હે, તે જુંર થી સિસાએં નેં પરમેશ્વર ની મોંટાઈ કરતો જાએંનેં પાસો ઇસુ કનેં વળેં આયો. અનેં હેંનેં પોગેં પડેંનેં હેંનો આભાર માનવા મંડ્યો. અનેં વેયો સામરિયા પરદેશ નો રેંવાસી હેંતો.