યોહાન 11:43-44

યોહાન 11:43-44 KXPNT

આ કયને એણે જોરથી કીધું કે, “લાજરસ, બારે આવ!” તઈ જે મરી ગયો હતો, એના હાથ પગ ખાપણથી બંધાયેલા હતા અને ઈ બારે આવ્યો, અને એનુ મોઢું લુગડાથી વીટેલુ હતું. ઈસુએ એને કીધું કે, “એનુ વીટેલુ ખાપણ ખોલી નાખો અને એને જાવા દયો.”