1
યોહાન 10:10
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજા કોઈ ઇરાદાથી ચોર આવતો નથી. તેઓને જીવન મળે, અને તે પુષ્કળ મળે, માટે હું આવ્યો છું.
Σύγκριση
Διαβάστε યોહાન 10:10
2
યોહાન 10:11
હું ઉત્તમ ઘેટાંપાળક છું. ઉત્તમ ઘેટાંપાળક ઘેટાંને માટે પોતાનો જીવ આપે છે.
Διαβάστε યોહાન 10:11
3
યોહાન 10:27
મારાં ઘેટાં મારો અવાજ સાંભળે છે, વળી હું તેઓને ઓળખું છું, અને તેઓ મારી પાછળ ચાલે છે.
Διαβάστε યોહાન 10:27
4
યોહાન 10:28
હું તેઓને અનંતજીવન આપું છું; અને કદી તેઓનો નાશ થશે નહિ, અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહિ.
Διαβάστε યોહાન 10:28
5
યોહાન 10:9
હું બારણું છું. મારા દ્વારા જો કોઈ પેસે, તો તે ઉદ્ધાર પામશે, અને અંદર આવશે ને બહાર જશે, અને તેને ચરવાનું મળશે.
Διαβάστε યોહાન 10:9
6
યોહાન 10:14
હું ઉત્તમ ઘેટાંપાળક છું; અને પોતાનાંને ઓળખું છું
Διαβάστε યોહાન 10:14
7
યોહાન 10:29-30
મારા પિતા, જેમણે મને [તેઓને] આપ્યાં છે, તે સહુથી મોટા છે; અને પિતાના હાથમાંથી કોઈ [તેઓને] છીનવી લેવા સમર્થ નથી. હું તથા પિતા એક છીએ.”
Διαβάστε યોહાન 10:29-30
8
યોહાન 10:15
અને જેમ પિતા મને ઓળખે છે, અને હું પિતાને ઓળખું છું તેમ મારાં પોતાનાં મને ઓળખે છે; અને ઘેટાંને માટે હું મારો જીવ આપું છું.
Διαβάστε યોહાન 10:15
9
યોહાન 10:18
કોઈ મારી પાસેથી તે લેતો નથી, પણ હું મારી પોતાની જાતે તે આપું છું. તે આપવાનો મને અધિકાર છે, અને તે પાછો લેવાનો પણ મને અધિકાર છે. એ આજ્ઞા મારા પિતા તરફથી મને આપવામાં આવી છે.”
Διαβάστε યોહાન 10:18
10
યોહાન 10:7
તેથી ઈસુએ ફરીથી તેઓને કહ્યું, “હું તમને ખચીત ખચીત કહું છું કે, ઘેટાંનું બારણું હું છું.
Διαβάστε યોહાન 10:7
11
યોહાન 10:12
જે ચાકર છે અને ઘેટાંપાળક નથી, એટલે જે પોતે ઘેટાંનો ધણી નથી, તે વરુને આવતું જોઈને ઘેટાંને મૂકીને નાસી જાય છે! પછી વરુ તેઓને પકડીને તેઓને વિખેરી નાખે છે.
Διαβάστε યોહાન 10:12
12
યોહાન 10:1
હું તમને ખચીત ખચીત કહું છું, “જે બારણામાંથી ઘેટાંના વાડામાં પેસતો નથી, પણ બીજે કોઈ રસ્તેથી ચઢે છે, તે ચોર તથા લૂંટારો છે.
Διαβάστε યોહાન 10:1
Αρχική
Αγία Γραφή
Σχέδια
Βίντεο