ઉત્પત્તિ 4:9

ઉત્પત્તિ 4:9 GERV

પછી યહોવાએ કાઈનને પૂછયું, “તારો ભાઈ હાબેલ કયાં છે?” કાઈને જવાબ આપ્યો, “હું નથી જાણતો, શું એ માંરું કામ છે કે, હું માંરા ભાઈની ચોકી કરું, ને સંભાળ રાખું?”

مطالعه ઉત્પત્તિ 4