1
ઉત્પત્તિ 10:8
પવિત્ર બાઇબલ C.L.
કુશના એક પુત્રનું નામ નિમ્રોદ હતું. આ નિમ્રોદ દુનિયાનો સૌપ્રથમ મહાન યોદ્ધો હતો.
Comparer
Explorer ઉત્પત્તિ 10:8
2
ઉત્પત્તિ 10:9
વળી, તે પ્રભુ સમક્ષ મહાન શિકારી હતો; તેથી લોકો કહે છે: “પ્રભુ સમક્ષ નિમ્રોદ જેવો મહાન શિકારી કોણ?”
Explorer ઉત્પત્તિ 10:9
Accueil
Bible
Plans
Vidéos