1
યોહાન 19:30
પવિત્ર બાઇબલ C.L.
ઈસુએ સરકો ચાખ્યો અને કહ્યું, “સંપૂર્ણ થયું!” પછી માથું નમાવીને તેમણે પ્રાણ છોડયો.
Համեմատել
Ուսումնասիրեք યોહાન 19:30
2
યોહાન 19:28
ઈસુએ જોયું કે હવે બધી બાબતો પૂર્ણ થઈ છે અને તેથી શાસ્ત્રવચન સાચું ઠરે એ માટે તે બોલ્યા, “મને તરસ લાગી છે.”
Ուսումնասիրեք યોહાન 19:28
3
યોહાન 19:26-27
ઈસુએ પોતાનાં માને અને જે શિષ્ય ઉપર પોતે પ્રેમ રાખતા હતા તેમને ત્યાં ઊભેલાં જોયાં અને તેમણે પોતાનાં માને કહ્યું, “બાઈ, જુઓ તમારો દીકરો!” પછી તેમણે તે શિષ્યને કહ્યું, “જો તારાં મા!” ત્યારથી તે શિષ્ય તેમને પોતાને ઘેર રહેવા લઈ ગયો.
Ուսումնասիրեք યોહાન 19:26-27
4
યોહાન 19:33-34
પણ જ્યારે તેઓ ઈસુ પાસે આવ્યા ત્યારે તેમણે જોયું કે તે તો મરી ગયા છે; તેથી તેમણે તેમના પગ ભાંગ્યા નહિ. પણ એક સૈનિકે ઈસુની છાતીની બાજુમાં ભાલો માર્યો, અને તરત જ લોહી તથા પાણી વહ્યાં.
Ուսումնասիրեք યોહાન 19:33-34
5
યોહાન 19:36-37
શાસ્ત્રવચન પૂરું થાય માટે એમ બન્યું: “તેનું એકપણ હાડકું ભાંગવામાં આવશે નહિ.” અને બીજું પણ એક શાસ્ત્રવચન છે: “જેને તેમણે વીંયો તેને તેઓ જોશે.”
Ուսումնասիրեք યોહાન 19:36-37
6
યોહાન 19:17
ઈસુ પોતાનો ક્રૂસ ઊંચકીને બહાર ગયા, અને ‘ખોપરી’ નામની જગ્યાએ (જેને હિબ્રૂમાં ગલગથા કહે છે) ત્યાં આવ્યા.
Ուսումնասիրեք યોહાન 19:17
7
યોહાન 19:2
સૈનિકોએ કાંટાળી ડાળીઓનો મુગટ ગૂંથીને તેમના માથા પર મૂક્યો; તેમણે તેમને જાંબલી રંગનો ઝભ્ભો પહેરાવ્યો
Ուսումնասիրեք યોહાન 19:2
Գլխավոր
Աստվածաշունչ
Ծրագրեր
Տեսանյութեր