1
લુક.ની સુવાર્તા 17:19
દુબલી નવો કરાર
તાંહા ઇસુહુ તીયાલે આખ્યો, “ઉઠ આને તોઅ કોઅ જાતો રેઅ; તોઅ વિશ્વાસુહુ તુલે હારો કેયોહો.”
ប្រៀបធៀប
រុករក લુક.ની સુવાર્તા 17:19
2
લુક.ની સુવાર્તા 17:4
જો તોઅ આખા દિહુમે સાતવાર તોઅ વિરુધ ગુનો કે, આને સાતુ વાર તુલે આવીને ફાચે આખે કા, “આંય માઅ ગુનો કબુલ કીહુ, તા તીયાલે માફ કે.”
រុករក લુક.ની સુવાર્તા 17:4
3
લુક.ની સુવાર્તા 17:15-16
આને તીયા કોડી માંહામેને એકાહા પોતે જાંય લેદો, કા આંય હારો વી ગીયોહો, આને મોડા આવાજુકી બોમબ્લુતો પરમેહેરુ મહિમા કેતો ફાચો ઇસુહી આલો. આને ઇસુ પાગે પોળીને, તીયા આભાર માના લાગ્યો; આને તોઅ સમરુની વિસ્તારુ રેનારો માંહુ આથો.
រុករក લુક.ની સુવાર્તા 17:15-16
4
લુક.ની સુવાર્તા 17:3
સાવધાન રેજા; જો તુમા વિશ્વાસી પાવુહુ પાપ કેતા તા તીયાલે હોમજાવા, આને જો તોઅ પોતા ભુલ કબુલ કેતા તા તીયાલે માફ કેરા.
រុករក લુક.ની સુવાર્તા 17:3
5
લુક.ની સુવાર્તા 17:17
તીયાલે હીને ઇસુહુ આખ્યો, “કાય તે દશુ માંહે શુદ્ધ નાહ વીયે; તા ફાચે તે નવ માંહે કાંહી હાય?
រុករក લુક.ની સુવાર્તા 17:17
6
લુક.ની સુવાર્તા 17:6
ઇસુહુ આખ્યો, “કાદાચ તુમુહુ રાયુ દાણા જોતો બી વિશ્વાસ કેતા, તા તુમુહુ ઈયા ઉંબુરુ ચાળાવાલે આખતા, ઇહીને ઉપળાયને સમુદ્રામે રુપાય જોઅ; તા તોઅ ઉંબુરુ ચાળો તુમા ગોઠ માની લેતો.”
រុករក લુક.ની સુવાર્તા 17:6
7
લુક.ની સુવાર્તા 17:33
“કાહાકા જો કેડો પોતા જીવ વાચાવા માગહે, તોઅ સાદા માટે તીયાલે ગોમાવી; પેન જો કેડો બી માઅ ખાતુર પોતા જીવ ગોમાવી, તોઅ સાદા માટે જીવન મીલવી.”
រុករក લુક.ની સુવાર્તા 17:33
8
લુક.ની સુવાર્તા 17:1-2
ફાચે ઇસુહુ પોતા ચેલાહાને આખ્યો, નોક્કીજ એ ગોઠયા જે પાપુ કારણ હાય, તે આવી પેન, તીયા માંહાપે જીયા લીદે પરીક્ષણ આવેહે. જો ઈયા હાનામેને કેડા એકાલે ઠોકર ખાવાવે, તીયા માટે ઇ હારો હાય, કા તીયા બોચીમે કોટીપુળ લટકાવીને, તીયાલે સમુદ્રા માજમે ફેકી દેવામે આવે.
រុករក લુક.ની સુવાર્તા 17:1-2
9
લુક.ની સુવાર્તા 17:26-27
“જેહકી આમા આગલા ડાયા નુહા દિહુમે વેલો તેહકીજ માંહા પોયરા દિહુમે બી વેરી. જીયા દિહુલે લુગુ નુહો વાહાણુમે નાહ ચોળ્યો, તીયા દિહ લુગુ તે લોક ખાતલા આને પિતલા, આને તીયાહામે વોરાળે વેતેલે, આને વોરાળ કેરાવતેલે.”
រុករក લુક.ની સુવાર્તા 17:26-27
គេហ៍
ព្រះគម្ពីរ
គម្រោងអាន
វីដេអូ