લુક.ની સુવાર્તા 16
16
ચાલક કારભારી
1ફાચે ઇસુહુ પોતા ચેલાહાને એક દાખલો આખ્યો, “એગા માલદાર માંહા એક કારભારી આથો, આને લોકુહુ માલિકુ હુંબુર કારભારીપે દોષ લાગવ્યો કા ઓ તોઅ બાદી માલ-મિલકત ઉડવી દેહે.” 2તાંહા તીયા માલદારુહુ તીયા કારભારીલે હાદીને આખ્યો, ઇ કાય હાય જો આંય તોઅ વિશે ઉનાય રીયોહો? કા તુયુહુ માઅ પોયસા ગલત રીતીકી ખર્ચી ટાક્યાહા, તીયા માને હિસાબ આપ; આમી તુ આમીને કારભારી નાહ રી સેકતો. 3તાંહા કારભારી વિચાર કેરા લાગ્યો, “આમી આંય કાય કીવ્યુ? કાહાકા માઅ માલિક આમી કારભારી કામ માપેને છોડાવી રીયોહો: કઠીન કામ માસે આંય નાહ કી સેકતો; આને ભીખ માગુલી માને નાજ આવેહે. 4આમી આંય હોમજી ગીયો, કા માને કાય કેરા પોળી: કા જાંહા આંય કારભારી કામુકી છુટી જાવ, તાંહા લોક માઅ મદદ કેરી.” 5તાંહા તીયાહા પોતા માલિકુ કરજદારુમેને એક-એકુલે હાધ્યા, આને પેલ્લાલે ફુચ્યો, “તોપે માઅ માલિકુ કોતો કોરજો હાય?” 6તીયાહા આખ્યો, “તીન હાજાર સાતસો લીટર જેતુનુ તેલ,” તાંહા તીયાહા તીયાલે આખ્યો, “પોતા ખાતા ચોપળી લેઅ આને બોહીને તુરુતુજ એક હાજાર આઠ સો પચાસ લીટર લેખી લે.” 7ફાચે તીયાહા બીજાલે ફુચ્યો, “તોપે કોતો કોરજો હાય?” તીયાહા આખ્યો, “હોવ ટન ગોંવ,” તાંહા કારભારીહી તીયાલે આખ્યો, પોતા ખાતા ચોપળીલે આને તીયામે એશી ટન લેખી લે.
8માલિકુહુ તીયા અન્યાયી કારભારી વાહ-વાહી કેયી, કા તીયાહા હોશિયારી કી કામ કેલો; કાહાકા ઈયુ રીતીકી ઈયા જગતુ પોયરે પોતા પેઢી લોકુ આરી વેહવાર કેરુલો મેં ઉજવાળા પોયરા કેતા વાદારે હુશિયાર હાય. 9આમી આંય તુમનેહે આખુહુ, સંસારિક ધનુકી પોતા ખાતુર દોસદાર બોનાવી લ્યા; કા જાહાં તુમુહુ મોય જાંહા, તાંહા ખુબ આનંદુકી હોરગામે મીલાહા. 10જે લોક હાની-હાની ગોઠીમે ઈમાનદાર હાય, તે મોડી-મોડી ગોઠીમે બી ઈમાનદાર રેતાહા: આને જે હાના-હાના કામુમે બેયમાન હાય, તે મોડા-મોડા કામુમે બી બેયમાન હાય. 11ઈયા ખાતુર જાંહા તુમુહુ સંસારિક ધનુકી ઈમાનદાર નાય રીયા, તા તુમનેહે હોરગામેને ધન કેડો હોપી? 12આને કાદાચ તુમુહુ પારકા ધનુમે ઈમાનદાર નાય રીયા, તા જો તુમા હાય, તીયાલે તુમનેહે કેડો દી?
13“કેલ્લો બી ચાકર બેન માલિકુ સેવા નાહ કી સેકતો, કાહાકા તોઅ એકા આરી પ્રેમ આને બીજા આરી દુશ્મની રાખી; નેતા એકા આરી મીલીને રી આને બીજા ચિંતા નાય કી: તેહકીજ તુ પરમેહેરુ આને પોયસા બેનુ સેવા નાહ કી સેકતો.”
પરમેહેરુ રાજ્યા કિંમત
(માથ. 11:12-13; 5:31,32; માર્ક. 10:11,12)
14ફોરોશી લોક લોભી આથા, તે એ બાદી ગોઠ ઉનાયને ઇસુ મજાક ઉડવા લાગ્યા. 15ઇસુહુ તીયાહાને આખ્યો, તુમુહુ તા લોકુ હુંબુર પોતાલે ન્યાયી દેખાવતાહા, પેન પરમેહેર તુમા મનુલે જાહે, કાહાકા જે વસ્તુ માહા નોજરીમે હારી હાય, તે વસ્તુ પરમેહેરુ નોજરીમે ખુબ ખારાબ હાય. 16“મુસા નિયમશાસ્ત્ર આને ભવિષ્યવક્તા યોહાનુ સમયુહી લુગુ રીયા, તીયા સમયુલને પરમેહેરુ રાજ્યા સુવાર્તા ઉનાવામે આવી રીયીહી, આને દરેક લોક તીયામે જબરજસ્તી વીહા માગેહે. 17જુગ આને તોરતી જાતો રેવુલો હેલ્લો હાય, પેન પવિત્ર નિયમશાસ્ત્રામેને એક બી માત્રો નાય ટાલાય.”
18“જો કેડો પોતા કોઅવાલીલે છોડીને બીજી આરી વોરાળ કે, તોઅ વ્યેભિચાર કેહે; આને જો કેડો એહેડી છોડી દેદલી થેયુ આરી વોરાળ કેહે, તોઅ બી વ્યેભિચાર કેહે.”
માલદાર માંહુ આને ગરીબ લાજરસ
19એક માલદાર માંહુ આથો, જો ખુબ મોંગે આને મલમલુ પોતળે પોવતલો, આને રોદદીહી હારો-હારો માંડો ખાતલો આને મોજ-મજામે રેતલો. 20તીયા સમયુલે લાજર નાવુ એક ખુબ ગરીબ બીખારી આથો, જીયા આખા શરીરુપે ફોળકયા આથ્યા, તીયાલે તીયા માલદાર માંહા બાંણાહી લોકે બોહાવી દેતલા. 21આને માલદારુ માંહા ટેબલુ થુલેને પોળલા માડા ટુકળા બારે ફેકી દેતલે તીયાલે ખાંઅ આને તીયાકી પોતા ડેડ પોંવ; એહકી તોઅ ઈચ્છા રાખતલો, આને ઇહી લોગુ કા હુળે બી આવીને તીયા ફોળકયા ચાટયા કેતલે.
22આને એહેકી વીયો કા તોઅ ગરીબ લાજરસ મોય ગીયો, આને હોરગા દુતુહુ તીયાલે લીને ઇબ્રાહીમુ આરી રાં ખાતુરે લી ગીયા, આને એક દિહી તોઅ માલદાર માંહુ બી મોયો; આને તીયાલે દાટવામે આલો. 23આને તીયાલે નોરકુમે મોકલામ આલો, આને દુ:ખુમે પોળલો તીયા માલદાર માંહાહા દુરને નજર કીને લાજરસુલે ઇબ્રાહીમુ પાહી બોઠલો હેયો. 24આને તીયાહા બોમબ્લીને આખ્યો, “ઓ ઇબ્રાહીમુ માઅ બાહકા, માપે દયા કીને લાજરસુલે માહી મોકલી દેઅ, કા તોઅ પોતા આકળી ટેરવો પાંયુમે બુડવીને વીને માઅ જીબ હેલી કે, કાહાકા આંય ઈયુ આગનીમે ખુબ દુઃખ વેઠી રીયોહો.” 25પેન ઇબ્રાહીમુહુ તીયાલે આખ્યો, “ઓ પોયરા, યાદ કે તુ પોતા જીવનુમે સુખુજ મીલવી ચુક્યોહો, આને તેહકીજ લાજરુલે દુઃખુજ મીલ્યોહો, પેન આમી ઓ ઇહી શાંતિ પામી રીયોહો, આને તુ દુ:ખુમે ટોળપી રીયોહો. 26આને તીયુ બાદી ગોઠીહીને છોડીને આમાં આને તોઅ વોચ્ચે એક મોડી ખાય બનાવી દેવામે આલીહી, કા જો કેડો ઇહીને તીયુ વેલ તોહી આવા માગે, તોઅ આવી નાહ સેકતો, આને નાય તીહીને ઇયુવેલ આમાં પાહી આવી સેકતો.” 27તીયા માલદાર માંહા આખ્યો, “તા ઓ માઅ બાહકા ઇબ્રાહીમુ, આંય તુલે વિનંતી કીહુ, કા તુ લાજરસુલે માઅ બાહકા કોઅ તોરતીપે મોકલે. 28કાહાકા માઅ પાંચ પાવુહુ હાય, ઈયા ખાતુરે માઅ ઈચ્છા હાય કા તોઅ જાયે આને માઅ પાવુહુને ચેતવણી દેઅ, એહકી નાય વે, કા તેબી ઈયા દુ:ખુ જાગામે આવે.” 29પેન ઇબ્રાહીમુહુ તીયાલે આખ્યો, “તીયાહાને ચેતવણી આપા ખાતુરે મુસા નિયમશાસ્ત્ર આને ભવિષ્યવક્તાં ચોપળ્યા હાય, તે ઇ ઉનાયને પાપ કેરા છોડી દાંઅ જોજે.” 30તીયા માલદાર માંહા આખ્યો, “ઓ બાહકા ઇબ્રાહીમુ; એહેકી નાહ કાદાચ એગો મોલામેને જીવી ઉઠીને તીયા પાહી, તીયાહાને ચેતવણી દેઅ, તાંહા તે પાસ્તાવો કીને પાપ કેરા છોડી દી.” 31ઇબ્રાહીમુહુ તીયાલે આખ્યો, “જાંહા તે મુસા નિયમશાસ્ત્રાલે આને ભવિષ્યવક્તાં આજ્ઞા નાહ માનતા, તા કાદાચ એગુહુ મોલામેને જીવતો બી વી જાય આને તીયાહાને ચેતવણી બી આપે તેબી તે તીયાપે વિશ્વાસ નાય કેરી.”
ទើបបានជ្រើសរើសហើយ៖
લુક.ની સુવાર્તા 16: DUBNT
គំនូសចំណាំ
ចែករំលែក
ចម្លង
ចង់ឱ្យគំនូសពណ៌ដែលបានរក្សាទុករបស់អ្នក មាននៅលើគ្រប់ឧបករណ៍ទាំងអស់មែនទេ? ចុះឈ្មោះប្រើ ឬចុះឈ្មោះចូល
Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

: