લુક.ની સુવાર્તા 20

20
ઇસુ અધિકારુપે સવાલ
(માથ. 21:23-27; માર્ક. 11:27-33)
1એક દિહ ઇસુ દેવળુમે લોકુહુને ઉપદેશ આપીને, તીયાહાને પરમેહેરુ સુવાર્તા ઉનાવી રેહલો, તાંહા મુખ્યો યાજક, મુસા નિયમ હિક્વુનારા, આને યહુદી લોકુ વડીલ તીહી આવીને ઉબી રેહલા. 2આને આખા લાગ્યા, “આમનેહે આખ તુ ઈયા કામુહુને કેલ્લા અધિકારુકી કેહો, આને જીયાહા તુલે અધિકાર દેદોહો, તોઅ કેડો હાય?” 3ઇસુહુ તીયાહાને જવાબ દેદો, “આંય બી તુમનેહે એક ગોઠ ફુચુહુ; માને આખા. 4લોકુહુને બાપ્તીસ્મો આપલુ અધિકાર યોહાનુલે કેડાહા આપલો? પરમેહેરુહુ કા માંહાહા?” 5તાંહા તે એક-બીજા આરી ચર્ચા કેરા લાગ્યા “કાદાચ આપુહુ આખુહુ, ‘તોઅ અધિકાર પરમેહેરુહુ આપલો, તાંહા તોઅ આપનેહે ફુચી કા તુમુહુ તીયાપે વિશ્વાસ કાહા નાહ કેયો?’ 6આને કાદાચ આપુહુ આખુહુ, તોઅ અધિકાર માંહાહા આપલો, તાંહા બાદે માંહે આપનેહે ડોગળાકી દી, કાહાકા તે ખરેખર જાંતેહે, કા યોહાન બાપ્તીસ્મો આપનારો ભવિષ્યવક્તા હાય.” 7તાંહા તીયાહા જવાબ દેદો, “તોઅ અધિકાર કેડાહા દેદો, આમુહુ નાહ જાંતા.” 8ઇસુહુ તીયાહાને આખ્યો, “તા આંય બી તુમનેહે નાહ આખતો, કા ઇ કામ આંય કેલ્લા અધિકારુકી કીહુ.”
ખારાબ ખેડુતુ દાખલો
(માથ. 21:33-46; માર્ક. 12:1-12)
9તાંહા ઇસુ લોકુહુને ઓ દાખલો આખા લાગ્યો, “એક માંહાહા દારાક્ષાવાળી બોનાવી, આને બીજા ખેડુતુહુને ભાગુપે આપીને, ખુબ દિહુ ખાતુર પરદેશુમે જાતો રીયો.” 10દારાક્ષા સીજન આલી તાંહા, તીયા માંહાહા પોતા એક ચાકરુલે દારાક્ષાવાળી ભાગ લાંઅ ખાતુર તીયા ખેડુતુહી મોકલ્યો, પેન તીયા ખેડુતુહુ તીયા ચાકરુલે માર ઠોકીને ખાલી આથ મોકલી દેદો. 11ફાચે તીયાહા બીજા એક ચાકરુલે મોકલ્યો, આને તીયા ખેડુતુહુ તીયાલે બી માર ઠોકયો, તીયા અપમાન કીને, તીયાલે બી ખાલી આથ મોકલી દેદો. 12ફાચે તીયાહા તીજા ચાકરુલે મોકલ્યો, આને તીયા ખેડુતુહુ તીયાલે બી માર ઠોકીને, રોકતાલોજ કીને તીયાલે બી મોકલી દેદો. 13“તાંહા દારાક્ષાવાળી માલિકુહુ વિચાર કેયો, ‘આમી આંય કાય કીવ્યુ? આંય માઅ મેરાલા પોયરાલે મોકલેહે, કાદાચ તે તીયા શરમ રાખીને ભાગ આપે, એહેકી વિચારીને તીયાહા તીયા પોયરાલે મોકલ્યો.’ 14જાંહા ખેડુતુહુ તીયા પોયરાલે હેયો, તાંહા તે એક-બીજા આરી ચર્ચા કેરા લાગ્યા, ‘ઓ પોયરો તા ઈયુ વાળી વારસ હાય; આવા, આપુહુ તીયાલે માય ટાકજી, તાંહા મિલકત આપુ વી જાય.’ 15આને તીયાહા તીયા પોયરાલે દારાક્ષાવાળી બારે કાડીને માય ટાક્યો: ઈયા ખાતુર દારાક્ષાવાળી માલિક તીયા ખેડુતુ આરી કાય કેરી?
16તોઅ આવીને તીયા ખેડુતુ નાશ કેરી, આને દારાક્ષાવાળી બીજાહાને ભાગુપે આપી,” ઇ ઉનાયને તીયા લોકુહુ આખ્યો, “પરમેહેર એહેકી નાય કે.” 17ઇસુહુ તીયાં વેલ હીને આખ્યો, “ફાચે ઇ કાય પવિત્રશાસ્ત્રમે લેખલો હાય:
જીયા ડોગળાલે રાજમીસ્ત્રીહી નકામો ફેકી દેદોહો. તોજ ડોગળો આખાં પોંગા કેતા ખુણા મુખ્યો ડોગળો બની ગીયો. 18જો કેડો બી ઈયા ડોગળાપે પોળી, તીયાલે ખુબ લાગી જાય, આને જીયાપે બી તોઅ ડોગળો પોળી તીયા ચુરા-ચુરા વી જાંય.”
રોમન સરકારુલે વેરો આપુલો
(માથ. 22:15-22; માર્ક. 12:13-17)
19મુસા નિયમ હિક્વુનારા, આને મુખ્યો યાજકુહુ તીયાલે તેરા કોશિશ કેયી, કાહાકા તે હોમજી ગીયા કા ઓ દાખલો ઇસુહુ આમા વિરુધ આખ્યોહો, પેન તે લોકુહુને બી ગીયા. 20તીયા લીદે તે ઇસુલે તેરા ખાતુર યોગ્યો સમયુ વાટ જોવા લાગ્યા, આને થોડાક ખબર આપનારા માંહાને ઇસુહી મોકલ્યા, આને ન્યાયી હાય ઈયુ રીતીકી ઇસુ આરી વર્તન કેરા આખ્યો, આને ઇસુ જે કાય ગોઠ આખે તીયામે કાયક ખોટો તીયાસે ગોગાય જાય, આને તે તીયાલે રોમન સરકારુ રાજ્યપાલુ આથુમે સજા આપા ખાતુર હોપી દેઅ. 21તીયા ખબર આપનારા માંહાહા ઇસુલે ફુચ્યો, કા “ઓ ગુરુજી, આમુહુ જાંતાહા કા તુ કેડા બી શરમ રાખ્યા વગર હાચોજ આખોહો, આને હિકવોહો બી, આને કેડાજ પક્ષપાત નાહ કેતો; પેન પરમેહેરુ વાટ ખેરી રીતે હિકવોહો. 22કાય કેસર રાજાલે વેરો દેવુલો આમા નિયમુ વિરુધુમ હાય?” 23ઇસુહુ તીયાં ચાલાકી જાંયને તીયાહાને આખ્યો. 24“માને કેસર મહારાજા એક દીનાર (ચાંદી સિક્કો) દેખાવા, ઇયાપે કેડા છાપ આને નાવ હાય?” તીયાહા આખ્યો, “કેસર મહારાજા.” 25ઇસુહુ તીયાહાને આખ્યો, “જો કેસર મહારાજા, તોઅ રોમી કેસર મહારાજાલે આપા, જો પરમેહેરુ હાય, તોઅ પરમેહેરુલે આપા.” 26તે લોકુ હુંબુર તીયુ ગોઠીમે બી ઇસુ ભુલ કાડી નાય સેક્યા, પેન તીયા જવાબ ઉનાયને કાંહવાયજ રીયા આને થાકા રી ગીયા.
મોલામેને માંહે જીવતે ઉઠી તીયા વિશે સવાલ
(માથ. 22:23-33; માર્ક. 12:18-27)
27મોલામેને માંહે જીવી ઉઠતે નાહ, એહેકી આખનારા થોડાક સદુકી લોક ઇસુહી આવીને ફુચ્યો, 28“ઓ ગુરુજી, મુસા ભવિષ્યવક્તાહા આમા ખાતુર ઓ નિયમ લેખ્યોહો, કા કાદાચ કેડા બી પાવુહુ થેઅ વિન બી, પોયરા વગર મોય જાય, તા તીયા પાવુહુ તીયા કોઅવાલી આરી વોરાળ કી લે, આને પોતા પાવુ ખાતુર વંશ ઉત્પન્ન કે. 29એક વખત એક કોમે સાત પાવુહુ આથા, તીયામેને મોડો પાવુહુ એક થેયુ આરી વોરાળકીને વગર પોયરા મોય ગીયો. 30તીયા લીદે તીયા પાવુ કોઅવાલીલે બીજા પાવુહુ રાખી લેદી, આને તોઅ બી વગર પોયરા મોય ગીયો. 31આને ત્રીજા પાવુહુ બી તીયુ થેયુલે રાખી લેદી, ઇયુજ રીતીકી સાતુ પાવુહુ બી તીયુ થેયુલે રાખીને, વગર પોયરા મોય ગીયા. 32આને બાદા છેલ્લે તે બાય બી મોય ગીયી. 33આમી મોલે માંહે ફાચે જીવી ઉઠી, તીયા દિહુલે, તે કેડા કોઅવાલી ગોણાય? કાહાકા તે સાતુ પાવુહુ કોઅવાલી વી ચુકલી આથી.” 34ઇસુહુ તીયાહાને આખ્યો, ઈયા દુનિયામે તા લોક વોરાળ કેતાહા આને વોરાળ કેરાવતાહા. 35પેન જે લોક તીયાં યુગુમે એટલે હોરગામે જાવુલો યોગ્યો વેરી આને મોલામેને જીવી ઉઠી તેહેડા સમયુમે, તીયા લોકુમે વોરાળ નાય વે. 36તે ફાચે મોય બી નાય સેકે; કાહાકા તે હોરગાદુતુ સારકે વેરી, આને મોલામેને ફાચે જીવી ઉઠયેહે તીયા લીદે, તે પરમેહેરુ પોયરે બી આખાય. 37પેન ઈયુ ગોઠીલે મોલે માંહે ફાચે જીવી ઉઠી તીયા વિશે મુસા ભવિષ્યવક્તાહા બોલતા કાટા ચેખરાવાલા ભાગુમે લેખ્યોહો, કા તોઅ પ્રભુલે, “ઇબ્રાહીમુ પરમેહેર, ઇસાકુ પરમેહેર, આને યાકુબુ પરમેહેર આખેહે.” 38પરમેહેર મોલા માંહા નાહ, પેન જીવતા માંહા પરમેહેર હાય: કાહાકા પરમેહેરુ ગણતરીમે બાદે જીવતે હાય. 39તાંહા ઇ ઉનાયને થોડાક મુસા નિયમ હિક્વુનારાહા ઇ આખ્યો, “ઓ ગુરુજી, તુયુહુ બરાબર આખ્યો.”
40આને સદુકી લોકુહુને ફાચે ઇસુલે સવાલ ફુચા હિંમત નાય વીયી.
ખ્રિસ્ત કેડા પોયરો હાય?
(માથ. 22:41-46; માર્ક. 12:35-37)
41ફાચે ઇસુહુ તીયાહાને ફુચ્યો, “ખ્રિસ્તુલે દાઉદ રાજા વંશુમેને પોયરો હાય, એહેકી માંહે કાહા આખતેહે?” 42દાઉદ રાજા ગીતશાસ્ત્ર ચોપળીમે પોતેજ આખેહે,
“પ્રભુહુ માઅ પ્રભુલે આખ્યો,
43આંય તોઅ દુશ્મનુહુને હારાવીને તોઅ પાગે નાય પોળાવુ,
તામલુગુ માઅ હુદીવેલ બોહ. 44દાઉદ રાજા તા તીયાલે પ્રભુ આખેહે, તા ફાચે તોઅ તીયા પોયરો કેહકી વી સેકે?”
મુસા નિયમ હિક્વુનારાકી સાવધાન
(માથ. 23:1-36; માર્ક. 12:38-40)
45જાહાં બાદા લોક ઉનાય રેહલા, તાંહા ઇસુહુ પોતા ચેલાહાને આખ્યો, 46“મુસા નિયમ હિક્વુનારાકી સાવધાન રેજા! કાહાકા તીયાહાને લામ્બા-લામ્બા ઝોબ્બા પોવીને ફીરુલો હારો લાગેહે, આને તીયાહાને બાજારુમે સાલામ લેવુલો, આને સભાસ્થાનુમે હારામ-હાર્યા ખુરશીપે આને જેવણુમે હારામ-હારો જાગાપે બોહા તીયાહાને ગોમેહે. 47તે વિધવા બાયુને છેતરીને માલ-મિલકત પાળાવી લેતાહા આને લોકુહુને દેખાવા ખાતુર પરમેહેરુલે ખુબ વાઅ લુગુ પ્રાર્થના કેતા રેતાહા, કા લોક ઇ વિચાર કે કા તે હારા હાય; ઈયુ બાદી ગોઠી લીદે તે વાદારે દંડ ભોગવી.”

ទើបបានជ្រើសរើសហើយ៖

લુક.ની સુવાર્તા 20: DUBNT

គំនូស​ចំណាំ

ចែក​រំលែក

ចម្លង

None

ចង់ឱ្យគំនូសពណ៌ដែលបានរក្សាទុករបស់អ្នក មាននៅលើគ្រប់ឧបករណ៍ទាំងអស់មែនទេ? ចុះឈ្មោះប្រើ ឬចុះឈ្មោះចូល