લુક 10
10
સીત્તેર જાંણહાન દોવાડના
1યે વાતહે પાછે પ્રભુ ઈસુય સીત્તેર#10:1 સીત્તેર બોતેર શિષ્યહાન નિવડયા, એને જ્યા શેહેરાહામાય એને ગાવહામાય પ્રભુ પોતે જાં આતો, તાં ચ્યાહાન બેબુન-બેબુન કોઇન પોતાના આગાડી દોવાડયા. 2તોવે ઈસુવે શિષ્યહાન આખ્યાં, “જેહેકોય રાનહા માય બોજ પાક રોહે, તેહેકોય બોજ લોક હેય, જ્યા પોરમેહેરાવોય બોરહો કોઅરાહાટી તિયાર હેય, બાકી પોરમેહેરા રાજ્ય બારામાય આખનારા લોક વોછા હેતા. ચ્યાહાટી તુમા રાનાવાળા માલિકાલ વિનાંતી કોઆ કા તો રાનામાય કામ કોઅરા લોક દોવાડે.” 3જાયા, આંય તુમહાન ગેટહા હારકા વરુહુ વોચમાય દોવાડતાહાવ. 4યાહાટી નાંય પાકીટ માય પોયહા, નાંય ઠેલી, નાંય વાઅણે લેઅના, એને વાટેમાય કાદાલ સલામ નાંય આખના. 5જોવે તુમા કાદા ગોઆમાય ગીયા તોવે પેલ્લા એહેકોય આખા, યા ગોઅમે બોરકાત રોય. 6એને જોવે ચ્યા ગોઆમાય બોરકાતે લાયક્યે ઓરી, તોવે તુમહે બોરકાત ચ્યા ઉપે રોય એને નાંય તોવે તુમહે બોરકાત તુમહેપાય વોળી યેઅરી. 7યોકુજ ગોઆમાય રોજા તુમહાન જીં દેત તીં ખાઅના ને પિઅના, કાહાકા કામ કોઅનારાલ ચ્યાહા કાંબારાં મિળાં જોજે, એને ગોઅહે-ગોઅહે મા જાતા. 8જોવે તુમા યોક શેહેરામાય જાહા, એને લોક તુમહે સ્વાગત કોઅઇ, તોવે જીં કાય દેય તીં ખાજા. 9તાઅને દુખ્યાહાન હારેં કોઅયા, એને ચ્યાહાન આખા કા પોરમેહેરા રાજ્ય તુમહે પાહે યેય પોઅચ્યાહા. 10એને જોવે તુમા યોક શેહેરામાય જાહા એને લોક તુમહે સ્વાગત નાંય કોઅઇ, તોવે શેહેરા આટામાય જાયને આખા. 11“આમહે પાગહા આરે લાગલો તુમહે શેહેરા ઉદળાં બી તાં ખેકરી ટાકજેહે, બાકી તુમા જાંઆઈ લીયા, કા પોરમેહેરા રાજ્ય તુમહે પાહે યેય પોઅચ્યાહા.” 12તુમહાન આંય આખતાહાવ, ન્યાયા દિહી, જીં સજા સુર એને સદોમ શેહેરાલ દી, તી સજા બોજ વોછી હેય જીં સજા તુમહાન દી.
પાપ કોઅના નાંય છોડે ચ્યાહાવોય હાય
(માથ્થી 11:20-24)
13“હાય ચ્યા લોક જ્યા ખુરાજીઈન શેહેરામાય રોતહા, હાય ચ્યા લોક જ્યા બેતસાદા ગાવામાય રોતહા, કાહાકા તુમહેમાય જ્યેં ચમત્કારા કામે કોઅલે, તોહડે કામે જોવે સુર એને સિદોના શેહેરામાય ઓઅતે, તોવે ચ્યા લોક બોજ પેલ્લા ઉપહા કોઇન, ટોલપાવોય બુમંર્યા ખેખરી લેતા, ચ્યા ઈ દેખાડાં હાટી કા પાપ કોઅના બંદ કોઅયા. 14બાકી ન્યાયા દિહી, જીં સજા સુર એને સિદોનાલ દી, તી સજા બોજ વોછી હેય જીં સજા તુમહાન દી. 15એને કાપરનાહુમ ગાવા લોકહાય, કાય તુમા હોરગા લોગુ ઉચા ઓઅના આશા કોઅઇ રીઅલા હેય? તુમા નિચે અધોલોકમાય પાડી ટાકલા જાહા.” 16“ઈસુય પોતાના શિષ્યહાન આખ્યાં, જો તુમહે વોનાયેહે, તો મા વોનાયેહે, જો તુમહાન નાંય ગોણે, તો માન નાંય ગોણે, એને માન નાંય ગોણે, તો માન દોવાડનારા પોરમેહેરાલ બી નાંય ગોણે.”
હિત્તેર શિષ્ય પાછા વોળી યેયના
17પાછે હિત્તેર શિષ્ય બોજ ખુશ ઓઇન પાછા વોળી યેયન આખ્યાં, “ઓ પ્રભુ, બુત બી આમે આખલ્યા માન્યા જોવે આમહાય તો નાવાકોય આગના કોઅયી.” 18બાકી ચ્યે ચ્યાહાન આખ્યાં, “માયે સૈતાનાલ હોરગામાઅને વીજ પોડહે તેહેકોય પોડતો દેખ્યો. 19માયે તુમહાન, હાપડા એને મીછડા ઉપે ચાલા એને દુશ્માના (સૈતાન) બોદા સામર્થ્યા ઉપે તુમહાન માયે ઓદિકાર દેનહો, એને કોઅહીજ વસ્તુકોય તુમહાન નુકસાન નાંય ઓઅરી. 20બાકી ચ્યાહાટી ખુશ મા ઓઅતા કા બુતડે તુમહે આગના માનતેહેં, બાકી તુમહે નાંવે હોરગામાય લોખલે હેતેં, ચ્યાહાટી આનંદ કોઆ.”
પોહા થી આબહા પ્રગટ ઓઅના
(માથ્થી 11:25-27; 13:16-17)
21ચ્યેજ સમયે ઈસુ પવિત્ર આત્મામાય આનંદાકોય બાઆય ગીયો, એને આખ્યાં, “ઓ આબા, હોરગા એને દોરતી માલિક, આંય તો આભાર માનતાહાવ કાહાકા તુયે યો બોદ્યો વાતો ઓકલ્યેવાળા લોકહાન એને હોમાજદાર લોકહાન નાંય, બાકી જ્યા લોક સાદા સુદા હેય ચ્યાહાન દેખાડયોહો, હાં, ઓ આબા, કાહાકા તુલ ઈંજ ગોમ્યા. 22મા આબહે માન બોદો ઓદિકાર દેય દેનહો, એને આબા સિવાય કાદો પાહાલ નાંય જાંએ, તેહેકેન પાહા સિવાય કાદો આબહાલ નાંય જાંએ, એને જ્યા લોકહાન આંય, પોહો નિવડે, ચ્યા લોક આબહાલ જાઅરી.”
23એને પાછા ફિરી એઇન યોખલા શિષ્યહાન ચ્યે આખ્યાં, “તુમહે ડોળા ધન્ય હેય, કાહાકા યો વાતો ચ્યા એઅતાહા 24કાહાકા આંય તુમહાન હાચ્ચાં આખતાહાવ, બોજ ભવિષ્યવક્તા એને રાજહાય તુમા જીં એઅતાહા તી એરા ઇચ્છા રાખી, બાકી નાંય એએઈ હોક્યા એને તુમા વોનાતાહા તી વોનાયા બોજ ઇચ્છા આતી, બાકી નાંય વોનાય હોક્યા.”
યોક સમરૂની માઅહા દાખલો
25યોક દિહી ઈસુ ચ્યા શિષ્યહાન હિકાડી રિઅલો આતો તોવે યોક મૂસા નિયમ હિકાડનારો ગુરુ, ઈસુવા પારાખ કોઅરાહાટી યેઇન પુછ્યાં, “ઓ ગુરુ, કાય કામ કું કા પોરમેહેર માન અનંતજીવન દેય?” 26ઈસુવે ચ્યાલ આખ્યાં, “મૂસા નિયમશાસ્ત્રામાય લોખલાં હેય, તું કેહેકેન હોમાજતોહો?” 27ચ્યાય જોવાબ દેનો, “તું પ્રભુ આપહે પોરમેહેરાલ આપહે બોદા મોના કોઇન, આપહે બોદા બુદયે કોઇન, આપહે બોદા જીવા કોઇન, એને આપહે આખી ગોતીયે કોઇન પ્રેમ રાખના; એને પોતાવોય જેહે પ્રેમ કોઅતાહા તેહેકોય પોડુસીવોય પ્રેમ કોઅના.” 28ઈસુવે ચ્યાલ આખ્યાં, “તો જોવાબ હાચ્ચો હેય, એહકોયજ કોઓ તોવે તુલ ઈ અનંતજીવન મિળી.” 29બાકી તો ચ્યા કામાલ હાચ્ચો ઠોરવાહાટી ઈસુવાલ પુછ્યાં, “તો મા પોડુસી કું હેય?” 30ઈસુવે યોક કહાની આખી, યોક માટડો યેરૂસાલેમ શેહેરામાઅને યેરીખો શેહેરામાય જાંઆહાટી ચાલ પોડયો, ઓલહામાય તો બાંડાહા આથામાય સાપડાઈ ગીયો, ચ્યા લોકહાય ચ્યા ફાડકે એને બોદી વસ્તુ ચ્યાપાઅને લુટી લેદા, એને ચ્યાલ ઠોક્યો એને મોઅઇ જાય ઓહડો કોઇન છોડી દેનો, તોવે ચ્યાલ રા દેયન જાતા રિયા. 31ઓલહામાય એહેકોય જાયા યોક યહૂદી યાજક ચ્યે વાટેરે જાતો આતો, બાકી તો એઅઇન ચ્યા મોદાત કોઅયા વોગાર જાતો રિયો. 32એહેંજ કોઇન યોક લેવી કુળા માઅહું બી તાં યેનો, બાકી તો એઅઇન ચ્યા મોદાત કોઅયા વોગાર જાતો રિયો. 33બાકી યોક સમરૂન ભાગા માઅહું વાટે જાતા એલો આતો ચ્યા માઅહા પાય યેય પોઅચ્યો, એને ચ્યાલ એઇન ચ્યાલ દયા યેની. 34ચ્યે ચ્યા પાહાય યેયન ચ્યા જોખમા ઉપે તેલ એને દારાખા રોહો રેડીન પાટા બાંદ્યા, એને પોતા ફૂરક્યાવોય બોહાડીન ચ્યાલ યોક મુસાફરી રોનારા જાગે લેય ગીયો એને તાં ચ્યા સેવાચાકરી કોઅયી. 35બીજે દિહે ચ્યે ચ્યા જાગા માલિકાલ બેન દીનાર (દીનાર એટલે બેન દિહા કામાણી ઓઅહે) કાડીન દેના, એને આખ્યાં, “તું ચ્યા સેવાચાકરી કોઅજે, એને તુલ જીં કાય વોદારે ખોરચો લાગી, તીં આંય પાછો વોળી યીહીં, તોવે તુલ દેય દિહી.” 36આમી તુલ કાય લાગહે, ચ્યા બાંડાહા આથામાય પોડલા માઅહા પોડુસી યા તીન્યાહા માઅને કું બોન્યો? 37ચ્યે જાવાબ દેનો “ચ્યાવોય જ્યેં દયા કોઅયી તો બાહા” ઈસુવે ચ્યાલ આખ્યાં, “તોવે જો, તું હોગો યેજપરમાણે કોઅજે.”
માર્થા એને મરિયમ
38પાછે ઈસુ એને ચ્યા શિષ્ય મુસાફરી કોઇન યોકા ગાવામાય યેય પોઅચ્યા. એને તાં માર્થા નાંવી યોક થેઅયે ચ્યાલ ગાંવારો યાં આખ્યાં. 39ચ્યેલ મરિયમ નાંવી બોઅહી આતી, તી પ્રભુવા પાગહાપાય બોહીન ચ્યા વાતો વોનાયા કોઅહે. 40બાકી માર્થા ખાઅના રાંદતા-રાંદતા ગાબરાય ગીયી, એને તી ઈસુવાપાય યેયન આખા લાગી, “ઓ પ્રભુ, મા બોઅયેહે બોદા કામ મા યોખલી ઉપેજ છોડ્યહા? યાહાટી ચ્યેલ આખ કા મા મોદાત કોએ.” 41બાકી પ્રભુ ઈસુય જાવાબ દેનો, કા “માર્થા, ઓ માર્થા; તું બોજ વાતહે ફિકાર કોઅતીહી, એને ગાબરાતીહી. 42બાકી યોકુજ વસ્તુ જરુર હેય મરિયમે હારો વાટો નિવડી લેદહો, એને તો ચ્યે પાયને નાંય લેવાય.”
Одоогоор Сонгогдсон:
લુક 10: GBLNT
Тодруулга
Хуваалцах
Хувилах

Тодруулсан зүйлсээ бүх төхөөрөмждөө хадгалмаар байна уу? Бүртгүүлэх эсвэл нэвтэрнэ үү
Gamit Bible (ગામીત), by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

: