1
માથ્થી 25:40
કોલી નવો કરાર
તઈ હું, રાજા તેઓને જવાબ આપય કે, “હું તમને હાસુ કવ છું કે, આ મારા ભાઈઓમાના બોવ નાનામાંથી એક ચેલાની હાટુ તમે કાય કરયુ એટલે ઈ તમે મારી હારે કરયુ.”
Krahaso
Eksploroni માથ્થી 25:40
2
માથ્થી 25:21
તઈ એના માલિકે એને કીધું કે, “શાબાશ હારા અને વિશ્વાસુ ચાકર! તું થોડીક સંપતીમાં વિશ્વાસુ માલુમ પડયો છે, ઈ હાટુ હું તને ઘણી મિલકત ઉપર અધિકારી ઠેરાવય. તું તારા માલિકનાં આનંદમાં ભાગીદાર થા.”
Eksploroni માથ્થી 25:21
3
માથ્થી 25:29
કેમ કે, જેની અંદર જે હું શિખવાડું છું એને હંમજવાની ઈચ્છા છે, એને પરમેશ્વર હજી વધારે હંમજણ આપશે. અને જે કોય પણ હંમજવાની ઈચ્છા નથી રાખતો, તો એની પાહે જે હંમજણ છે, ઈ પણ લય લેવાહે.
Eksploroni માથ્થી 25:29
4
માથ્થી 25:13
ઈ હાટુ તમે જાગતા રયો કેમ કે, મારો પાછા આવવાનો વખત તમે જાણતા નથી.
Eksploroni માથ્થી 25:13
5
માથ્થી 25:35
કેમ કે હું ભૂખ્યો હતો, તઈ તમે મને ખવડાવું. જઈ હું તરસો હતો, તઈ તમે મને પાણી પાયુ. હું પારકો હતો, તઈ તમે મને પરોણો રાખ્યો.
Eksploroni માથ્થી 25:35
6
માથ્થી 25:23
એના માલિકે એને કીધું કે, “શાબાશ હારા અને વિશ્વાસુ ચાકર! તું થોડીક સંપતીમાં વિશ્વાસુ માલુમ પડયો છે, ઈ હાટુ હું તને ઘણી મિલકત ઉપર અધિકારી ઠેરાવય. તું તારા માલિકનાં આનંદમાં ભાગીદાર થા.”
Eksploroni માથ્થી 25:23
7
માથ્થી 25:36
જઈ હું નાગો હતો, તઈ તમે મને લુગડા પેરાવા. જઈ હું માંદો હતો, તઈ તમે મને જોવા આવ્યા હતા. હું જેલખાનામાં હતો, તઈ તમે મારી ખબર લીધી હતી.
Eksploroni માથ્થી 25:36
Kreu
Bibla
Plane
Video