1
માથ્થી 26:41
કોલી નવો કરાર
જાગતા અને પ્રાર્થના કરતાં રયો કેમ કે, તમે પરીક્ષણમાં નો આવો! આત્મા તો તૈયાર છે, પણ દેહ નિર્બળ છે.”
Krahaso
Eksploroni માથ્થી 26:41
2
માથ્થી 26:38
તઈ ઈસુએ તેઓને કીધુ કે, “મને એવું લાગે છે કે, હું મરવાની ઘડીમાં છું, ઈ હાટુ તમે આયા મારી હારે જાગતા રયો.”
Eksploroni માથ્થી 26:38
3
માથ્થી 26:39
પછી ઈસુએ આઘે જયને જમીન ઉપર ઉંધે મોઢે થયને પ્રાર્થના કરી કે, “ઓ મારા બાપ, થય હકે તો આ પ્યાલો મારાથી આઘો હટાવી લે, તો પણ મારી ઈચ્છા પરમાણે નય પણ તારી ઈચ્છા પરમાણે થાય.”
Eksploroni માથ્થી 26:39
4
માથ્થી 26:28
કેમ કે, આ નવા કરારનું મારું લોહી છે, જે ઘણાય બધાના પાપોની માફીને હાટુ વહેવડાવવામાં આવે છે.
Eksploroni માથ્થી 26:28
5
માથ્થી 26:26
તેઓ ખાતા હતા તઈ ઈસુએ હાથમાં રોટલી લયને, પરમેશ્વરનો આભાર માનીને તોડી અને ચેલાને આપીને કીધુ કે, “લ્યો આ ખાવ; આ મારો દેહ છે.”
Eksploroni માથ્થી 26:26
6
માથ્થી 26:27
પછી એણે પ્યાલો લયને પરમેશ્વરનો આભાર માનીને પોતાના ચેલાઓને આપીને કીધું કે, “તમે બધાય એમાંથી પીવો
Eksploroni માથ્થી 26:27
7
માથ્થી 26:40
પછી એણે ચેલાઓ પાહે આવીને તેઓને હુતા જોયા અને પિતરને કીધુ કે, “શું તમે મારી હારે એક કલાક પણ જાગી હકતાં નથી?
Eksploroni માથ્થી 26:40
8
માથ્થી 26:29
હું તમને હાસુ કવ છું કે, એની પછી, હું ઈ વખત હુધી પછી ક્યારેય દ્રાક્ષારસ નય પીવ, જ્યાં હુધી કે હું મારા બાપના રાજ્યમાં નવો દ્રાક્ષારસ નય પીવ.”
Eksploroni માથ્થી 26:29
9
માથ્થી 26:75
તઈ પિતરને ઈસુએ કીધેલી ઈ વાત યાદ આવી કે, “આજે હવારે કુકડો બોલ્યા અગાવ તું મારો ત્રણ વાર નકાર કરય.” પછી ઈ બારે જયને દુખી થયને ખુબ રોયો.
Eksploroni માથ્થી 26:75
10
માથ્થી 26:46
ઉઠો, આપડે જાયી, જુઓ, મને દગાથી પકડાવી દેનાર છે ઈ આવી ગયો છે.”
Eksploroni માથ્થી 26:46
11
માથ્થી 26:52
તઈ ઈસુએ એને કીધુ કે, “તારી તલવાર પાછી તારી મ્યાનમાં રાખ કેમ કે, જેટલા તલવાર પકડે છે, એટલા તલવારથી જ મારી નખાહે.
Eksploroni માથ્થી 26:52
Kreu
Bibla
Plane
Video