Logoja YouVersion
Ikona e kërkimit

લૂક 4:18-19

લૂક 4:18-19 KXPNT

“પરભુનો આત્મા મારા ઉપર છે, કેમ કે, ગરીબો આગળ હારા હમાસાર પરગટ કરવા હારું એણે મારો અભિષેક કરયો છે, અને બન્દીવાનોને છુટકરો અને આંધળાઓને આખું આપવાનું જાહેર કરવા, દુખી લોકોને છોડાવવા, અને પરભુની કૃપાના વરહની પરચાર કરવા હાટુ એને મને મોકલ્યો છે.”