તાંહા તે લોક જે તુમા વિરોધ કેતાહા દુઃખ દાંઅ ખાતુર તુમનેહે તેરાવી દી, આને તુમનેહે માંય ટાકી, કાહાકા તુમુહુ માપે વિશ્વાસ કેતેહે, આને માંઅ નાવુ લીદે બાદી જાતિ લોક તુમા આરી દુશ્મની રાખી. તાંહા ખુબુજ લોક માપે વિશ્વાસ કેરા છોડી દી, આને એકા-બીજાલે તેરાવી દી, આને એકા-બીજા આરી દુશ્મની રાખી. ખુબુજ ખોટા ભવિષ્યવક્તા આવી, આને ખુબુજ લોકુહુને ધોકો દી.