માથ્થી 15:25-27

માથ્થી 15:25-27 DUBNT

પેન તે આલી, આને ઇસુ પાગે પોળીને આખા લાગી, “ઓ પ્રભુ, માંઅ મદદ કે.” તીયાહા જવાબ દેદો, “પોયરાં માંડો લીને હુણા આગાળી ટાકી દેવુલો હારો નાહ.” તીયુહુ આખ્યો, “હાચી ગોઠ હાય પ્રભુ, પેન હુણે બી પોતા માલિકુ ટેબલુપેને વેરાલા માંડા કુટકા ખાતેહે.”