1
લૂક 19:10
કોલી નવો કરાર
કેમ કે, હું, માણસનો દીકરો ખોવાયેલા માણસોને ગોતવા, અને તેઓને અનંતકાળના દંડથી બસાવવા હાટુ આવ્યો છું.”
对照
探索 લૂક 19:10
2
લૂક 19:38
“ઈ રાજા આશીર્વાદિત છે, જે પરભુના નામથી આવે છે! સ્વર્ગમા શાંતિ અને આભમાં મહિમા થાય.”
探索 લૂક 19:38
3
લૂક 19:9
તઈ ઈસુએ એને કીધુ કે, “આજે આ ઘરમાં તારણ આવ્યું છે, કેમ કે, જાખ્ખી પણ ઈબ્રાહિમના કુળનો છે.
探索 લૂક 19:9
4
લૂક 19:5-6
જઈ ઈસુ ઈ ગુલ્લરના ઝાડ પાહે આવ્યો, જ્યાં જાખ્ખી હતો, તઈ એણે ઉસી નજર કરીને એને કીધુ કે, “જાખ્ખી, જલ્દી નીસે આવ! કેમ કે, આજે મારે તારા ઘરે રેવાનું છે.” પછી જાખ્ખી જલ્દી નીસે આયવો એણે ઈસુને પોતાની ઘેરે રાજી થયને આવકારો.
探索 લૂક 19:5-6
5
લૂક 19:8
જાખ્ખીએ ખાતી વખતે ઉભા થયને ઈસુને કીધુ કે, “હે પરભુ હું મારી સંપતિનો અડધો ભાગ ગરીબોને આપય, અને જો મે કોય માણસને છેતરીને એનું પડાવી લીધું હશે, તો એને હું સ્યાર ગણું પાસુ આપય!”
探索 લૂક 19:8
6
લૂક 19:39-40
કેટલાક ફરોશી ટોળાના લોકો જે ટોળામાં હતાં, તેઓએ ઈસુને કીધું કે, “હે ગુરુ, તારા ચેલાઓને કે આવી વાતો બોલે નય.” ઈસુએ જવાબ આપ્યો, “હું તમને કવ છું કે, જો મારા ઈ ચેલાઓ મૂંગા રેહે, તો પાણાઓ પણ મારી મહિમા કરવા હાટુ પોકારી ઉઠશે.”
探索 લૂક 19:39-40
主页
圣经
计划
视频