1
માથ્થી 12:36-37
કોલી નવો કરાર
વળી હું તમને કવ છું કે, માણસો જે હરેક નકામી વાત કેહે, ઈ દરેક વાતોનો ન્યાયના વખતે તેઓને જવાબ દેવો પડશે. કેમ કે, તારી કીધેલી વાતોથી, એને પરમેશ્વર ન્યાયી ગણાયશે અને તારા બોલેલ વાતોથી તું ગુનેગાર પણ ઠરાવાય.”
对照
探索 માથ્થી 12:36-37
2
માથ્થી 12:34
ઓ ઝેરીલા એરુના વંશજો, તમે ભુંડા હોવાના કારણે હારી વાતો નથી કરી હકતા કેમ કે, જે મનમાં ભરયું હોય, ઈ જ મોંઢાંમાંથી બારે કાઢે છે.
探索 માથ્થી 12:34
3
માથ્થી 12:35
હારો માણસ હારા મનના ભંડારમાંથી હારુ બોલે છે; અને ખરાબ માણસ ખરાબ મનના ભંડારમાંથી ખરાબ બોલે છે.
探索 માથ્થી 12:35
4
માથ્થી 12:31
ઈ હારુ હું તમને કવ છું કે, દરેક પાપ અને નિંદા માણસોને માફ કરાહે, પણ પવિત્ર આત્માની વિરુધ નિંદાને માફ નય કરાય.
探索 માથ્થી 12:31
5
માથ્થી 12:33
“જો ઝાડવું હારું હોય એનુ ફળ હારૂ આવે કા જે ઝાડ ખરાબ હોય, તો એનુ ફળ પણ ખરાબ હોય કેમ કે, ઝાડ ફળથી ઓળખાય છે.
探索 માથ્થી 12:33
主页
圣经
计划
视频