યોહાન 3
3
ઈસુ અને નિકોદેમસ
1હવે ન્યા ફરોશી ટોળાના લોકોમાનો એક માણસ હતો જેનું નામ નિકોદેમસ હતું, જે યહુદી લોકોનો એક આગેવાન હતો. 2ઈ માણસે રાતે ઈસુની પાહે આવીને એને કીધું કે, “રબ્બી એટલે ગુરુ, અમે જાણી છયી કે, તુ એક ગુરુ છે જે પરમેશ્વર તરફથી આવ્યો છે, તુ જે આ સમત્કારી કામો કરે છે ઈ બીજુ કોય પણ કરી હકતું નો હોય ન્યા હુધી કે, પરમેશ્વર એની હારે નો હોય.” 3નિકોદેમસે જે કીધું હતું ઈ વિષે ઈસુએ જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જ્યાં હુધી કોય ફરીથી જનમ લેય નય ન્યા હુધી ઈ પરમેશ્વરનાં રાજ્યમાં જય હકતો નથી.” 4નિકોદેમસે કીધું કે, કોય પણ એની માંની અંદર ઘરીને બીજીવાર જનમ લય હકતો નથી. 5ઈસુએ જવાબ દીધો કે, “હું તમને હાસે હાસુ કવ છું કે, જ્યાં હુધી માણસ પાણીથી અને પવિત્ર આત્મામાંથી જનમ પામ્યો નો હોય ન્યા હુધી, પરમેશ્વરનાં રાજ્યમાં ઈ જય હકતો નથી. 6જો કોય માણસમાંથી જનમ લીધો હોય તો ઈ માણસ માણસની જાત છે. પણ જે કોય પરમેશ્વરની આત્માના કામો દ્વારા જનમ થાય તો પોતાના બાળકોને જીવન આપે છે. તો પણ ફક્ત પરમેશ્વરનો આત્મા તમને પરમેશ્વરનાં બાળકોની જેમ બદલી હકે છે. 7મે તને કીધું હતું કે, તારે નવો જનમ પામવો જોયી એથી નવાય પામતો નય. 8પવન જ્યાં જાવા માગે છે ન્યા જાય છે. તમે એનો અવાજ હાંભળો છો, પણ ઈ ક્યાંથી આવે છે અને ક્યા જાય છે ઈ તમે જાણતા નથી. જે કોય પવિત્ર આત્માથી જનમેલુ છે ઈ એની જેવું જ છે.” 9નિકોદેમસે એને જવાબ આપતા કીધું કે, “આ વાતો કેમ થય હકે.” 10ઈસુએ એને જવાબ દીધો કે, તુ ઈઝરાયલ દેશમાં મહાન ગુરુ છે, અને હજી હુધી તુ આ નથી હંમજી રયો કે, હું શું કય રયો છું? 11હું તમને હાસે હાસુ કવ છું કે, અમે જે જાણી છયી, ઈ કેયી છયી, અને જેને અમે જોયી છયી એની સાક્ષી આપીએ છયી, અને તુ અમારી સાક્ષીને માનતો નથી. 12જઈ મે તમને જગતમાં જે કાય થાય છે ઈ કીધું, તો પણ તમે વિશ્વાસ નથી કરતાં, તો હું તમને સ્વર્ગમા શું થાહે ઈ કવ, તો પછી તમે કેમ વિશ્વાસ કરશો? 13કોય માણસ સ્વર્ગમા નથી ગયો, પણ ખાલી માણસનો દીકરો જે સ્વર્ગમાંથી નીસે આવ્યો છે. 14અને જે રીતે મુસાએ વગડામાં પિતળનાં એરુને ઉસો લટકાવો, એમ જ જરૂરી છે કે, મને માણસના દીકરાને ઉસો કરવામા આયશે. 15જેથી જે કોય એના ઉપર વિશ્વાસ કરે છે, ઈ અનંતકાળનું જીવન પામે.
16કેમ કે, પરમેશ્વરે જગતના લોકોથી એટલો પ્રેમ કરયો કે, એણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોય એની ઉપર વિશ્વાસ કરે, એનો નાશ નો થાય, પણ ઈ અનંતકાળનું જીવન પામે. 17કેમ કે, પરમેશ્વરે પોતાના દીકરાને જગતમાં ઈ હાટુ નથી મોકલો કે, જગતના લોકોને સજા આપે, પણ ઈ હાટુ મોકલો કે, જગતના લોકો એની દ્વારા તારણ પામે. 18જે પરમેશ્વરનાં દીકરા ઉપર વિશ્વાસ રાખે છે, એની ઉપર સજાની આજ્ઞા નથી થાતી, પણ જે એની ઉપર વિશ્વાસ નથી કરતો, ઈ અપરાધી ઠરી સુક્યો છે કેમ કે, પરમેશ્વરનાં એકનાં એક દીકરા ઉપર વિશ્વાસ નથી કરયો. 19અને સજાની આજ્ઞાનું કારણ આ છે કે, અંજવાળું જગતમાં આવ્યું છે, પણ લોકોએ અંજવાળા કરતાં અધારાને વધારે ગમાડયુ કેમ કે, તેઓનું કામ ખરાબ હતું. 20બધાય જેવા ખરાબ કામો કરે છે તેઓ અંજવાળાને નકારે છે, અને ઈ અંજવાળાની પાહે નથી આવતો જેથી એનુ કામ ખુલુ (જાહેર) નો થાય. 21પણ જે હાસાયથી હાલે છે, ઈ અંજવાળા પાહે આવે છે, જેથી એના કામો પરગટ થાય કે, ઈ પરમેશ્વર તરફથી કરેલા છે.
ઈસુ અને યોહાન જળદીક્ષા
22ઈ પછી ઈસુ અને એના ચેલાઓ યહુદીયા પરદેશમા આવ્યા; અને ઈ ન્યા તેઓની હારે થોડાક વખત વિતાવીને જળદીક્ષા આપવા લાગ્યો. 23યોહાન પણ સાલીમ શહેરની પાહે એનોન ગામમાં જળદીક્ષા આપતો હતો કેમ કે, ન્યા બોવ પાણી હતું, અને લોકો એની પાહે આવીને જળદીક્ષા લેતા હતા. 24યોહાનને જેલખાનામાં કેદ થયા પેલા આ બન્યું હતું.
25યોહાનના કેટલાક ચેલાઓ અને એક યહુદી માણસ વસે સોખાય જે પરમેશ્વર દ્વારા અપનાવવા લાયક હોય ઈ વિષે વાદ-વિવાદ થયો. 26તેઓએ યોહાનની પાહે આવીને એને કીધું કે, “રાબ્બી એટલે ગુરુ, જે તારી હારે યર્દન નદીને ઓલા પાર હતાં, જેની વિષે ઈ સાક્ષી પુરી છે, ઈ તો જળદીક્ષા આપે છે અને બધાય એની પાહે આવે છે.” 27યોહાને જવાબ દીધો કે, “જઈ કોય માણસને સ્વર્ગમાંથી આપવામાં આવ્યું નો હોય, ન્યા હુધી ઈ કાય પામી હકતો નથી. 28તમે પોતે મને કેતા હાંભળ્યું કે, હું મસીહ નથી, પણ એની આગળ મોકલવામાં આવ્યો છે. 29જેને કન્યા છે એને જ વર છે; પણ વરનો જે મિત્ર ઉભો રયને એનુ હાંભળે છે, ઈ વરના શબ્દોથી બોવ આનંદ પામે છે; ઈ હાટુ મારો ઈ આનંદ પુરેપુરા થયો છે. 30ઈ વધતો જાય પણ હું ઘટતો જાવ ઈ જરૂરી છે. ઈ જે આભમાંથી આવે છે.”
આભથી ઉતરી આવેલો
31જે સ્વર્ગમાંથી આવે છે, ઈ બધાયથી મહાન છે, જે પૃથ્વી તરફથી આવે છે, ઈ પૃથ્વીનો છે, અને પૃથ્વીની જ વાતો કેય છે: જે સ્વર્ગથી આવે છે, ઈ બધાયથી ઉપર છે. 32જે કાય એણે જોયું છે, અને હાંભળુ છે ઈ એની સાક્ષી આપે છે, પણ ઘણાય લોકો એનો સંદેશો હાંભળતા નથી. 33પણ જે કોયે એના ઉપર વિશ્વાસ કરયો છે તેઓને પાક્કું છે કે, પરમેશ્વર બધાય હાસનો પુરાવો છે, અને ઈ એક ખાલી બધાય હાસનો માપ મહોર છે. 34કેમ કે, જેને પરમેશ્વરે મોકલો છે, ઈ પરમેશ્વરનાં વચન બોલે છે, કેમ કે, પવિત્ર આત્મામાંથી પુરી રીતે આપે છે. 35બાપ દીકરાને પ્રેમ કરે છે અને ઈ બધુય એની તાકાત નીસે મુકે છે. 36જે કોય દીકરા ઉપર વિશ્વાસ કરે છે એને અનંતકાળનું જીવન છે, પણ જે કોય દીકરાની ઈચ્છા મુજબ નથી હાલતું તેઓ જીવન નય જોહે, પણ પરમેશ્વરનો કોપ તેઓની ઉપર રેહે.
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.