યોહાન 6:11-12
યોહાન 6:11-12 KXPNT
તઈ ઈસુએ રોટલી લીધી, અને પરમેશ્વરને ધન્યવાદ કરીને બેહેલા લોકોને પીરસુ. પછી માછલીમાંથી પણ જેટલું જોતું હતું એટલા પરમાણે દીધું. જઈ બધાય ખાયને ધરાણા, તઈ ઈસુએ પોતાના ચેલાઓને કીધું કે, “કાય નકામું નો જાય ઈ હાટુ વધેલા ટુકડાઓને ભેગા કરો.”