1
પ્રેરિતોનાં કૃત્યો 4:12
કોલી નવો કરાર
ઈસુને મુકીને બીજાની દ્વારા તારણ નથી, કેમ કે આભ અને જગતમાં બીજુ કોય નામ નથી; જેની દ્વારા આપડે તારણ પામી હકી.
Compare
Explore પ્રેરિતોનાં કૃત્યો 4:12
2
પ્રેરિતોનાં કૃત્યો 4:31
જઈ પ્રાર્થના પુરી કરી લીધી, તો ઈ જગ્યા હલી ગય જ્યાં ઈ બેઠા હતાં, અને ઈ બધાય પવિત્ર આત્મામાંથી ભરપૂર થય ગયા, અને ઈ પરમેશ્વરનાં વચનનો દ્રઢતાથી પરચાર કરવા મંડયા.
Explore પ્રેરિતોનાં કૃત્યો 4:31
3
પ્રેરિતોનાં કૃત્યો 4:29
હવે હે પરભુ, એની ધમકીઓને ધ્યાન કર અને તારા સેવકને વરદાન દેય કે તારા વચનને હિમ્મતથી હંભળાવે.
Explore પ્રેરિતોનાં કૃત્યો 4:29
4
પ્રેરિતોનાં કૃત્યો 4:11
મસીહ ઈસુ જ આ પાણો છે, જેના વિષે શાસ્ત્રમા લખેલુ છે કે, “તમે સણવાના કામમા નકામો ગણયો અને ઈ ખૂણાનો ખાસ પાણો થય ગયો.”
Explore પ્રેરિતોનાં કૃત્યો 4:11
5
પ્રેરિતોનાં કૃત્યો 4:13
જઈ એણે પિતર અને યોહાનની હિમંતને જોય, અને ઈ જાણયું કે અભણ અને સીધો માણસ છે, તો સોકી ગયા, પછી ઈ ઓળખી ગયા કે ઈ ઈસુની હારે રયેલો હતો.
Explore પ્રેરિતોનાં કૃત્યો 4:13
6
પ્રેરિતોનાં કૃત્યો 4:32
બધાય વિશ્વાસી લોકો એક મન અને ચિતના હતાં, ન્યા લગી કે, કોય પણ વિશ્વાસી એવું નોતો કેતો કે, આ મિલકત મારી છે, પણ જે કાય એક-બીજા પાહે હતું એને ભેગુ કરીને જરૂરીયાત મુજબ ભાગ પાડી લેતા હતા.
Explore પ્રેરિતોનાં કૃત્યો 4:32
Home
Bible
Plans
Videos