ઈ હાટુ હું તમને કવ છું કે, આ માણસોથી આઘા જ રયો, અને એની હારે કાય મતલબનો રાખો; કેમ કે, જો આ યોજના ઈ માણસોની તરફથી હોય તઈ ઈ નય હાલે અને નાશ થય જાહે. પણ જો ઈ પરમેશ્વરની તરફથી હોય, તો તમે એને ક્યારે પણ નય નાશ કરી હકો, એવુ નો થાય કે તમે પરમેશ્વરની હારે બાધનારા થય જાવ.”