1
પ્રેરિતોનાં કૃત્યો 6:3-4
કોલી નવો કરાર
ઈ હાટુ ઈ ભાઈઓ, તમારામાથી હાત માણસ; કે જે પવિત્ર આત્માથી અને બુદ્ધિથી ભરપૂર હોય, એને ગમાડી લ્યો કે, અમે તેઓને ઈ કામ હાટુ ઠરાવી. પણ અમે તો પ્રાર્થના, વચન પરચાર અને શિક્ષણ દેવામાં લાગેલા રેયી.”
Compare
Explore પ્રેરિતોનાં કૃત્યો 6:3-4
2
પ્રેરિતોનાં કૃત્યો 6:7
પરમેશ્વરનાં વચનો ફેલાતા ગયા અને યરુશાલેમ શહેરમાં ચેલાઓની સંખ્યા વધતી ગય, અને બોવ યહુદી યાજકોએ પણ ઈસુ મસીહમાં વિશ્વાસ અને પરચારને અપનાવો.
Explore પ્રેરિતોનાં કૃત્યો 6:7
Home
Bible
Plans
Videos