YouVersion Logo
Search Icon

લુક.ની સુવાર્તા 1

1
પરિચય
1બાદા કેતા મેરાલા પાવુહુ થીયોફીલ: ખુબુજ લોકુહુ તીયુ ઘટનાલે જે આમા વોચ્ચે વેલી, તીયુલે ધ્યાનુકી લેખુલુ કોશિશ કેયીહી. 2તીયાહા બરાબર તોજ લેખ્યોહો, જો આમનેહે તીયા લોકુ મારફતે આખવામે આલ્લો આથો, જીયાહા તીયાલે ઇસુ સેવકાયુ શુરુવાતુમેને હેલો આથો, આને જે બાદમે પરમેહેરુ વચનુ સેવક બોની ગીયા. 3માયુહુ બી ઈયુ બાદી ગોઠીહીને ધ્યાન લાગવીને પારખ્યાહા, આને માને ઇ હારો લાગ્યો કા આંય (થિયોફીલ) તીયુ ઘટનાલે ક્રમુ અનુસાર લેખુ. 4આંય ઇ ઈયા ખાતુર કી રીયોહો કા, તુલ તીયુ દરેક ગોઠી પુરી વિગતવાર ખબર પોળે જે લોકુ મારફતે તુલે આખવામે આલ્લી હાય.
5જાંહા હેરોદ રાજા યહુદીયા વિસ્તારુપે રાજ કી રેહલો આથો, તીયા સમયુલ અબિયાનુ ટુકળીમે ઝખાર્યા નાવુ એક યાજક આથો, “તીયા કોઅવાલી નાવ એલીશાબેથ આથો, આને તેબી ઇસ્રાએલુ પેલ્લા યાજક હારુનુ વંશુમેને આથી.” 6આને તે બેનું પરમેહેરુ નોજરીમ ન્યાયી આથે, આને પરમેહેરુ બાદી આજ્ઞા આને નિયમ પાલીને હારી રીતે ચાલતેલે. 7પેન તીયા પોયરે નાય આથે, કાહાકા એલીશાબેથ વાંયટી આથી, આને તે બેનુ ડાયે વી ગેહલે આથે.
યોહાનુ જન્મ વિશે ભવિષ્યવાણી
8એક દિહ જાંહા ઝખાર્યો યરુશાલેમ શેહેરુ મંદિરુમે પરમેહેરુ હુંબુર યાજકુ રુપુમે સેવા કી રેહલો આથો, કાહાકા તીયા આઠવાળ્યાલે તીયા ટુકળી યાજકે સેવાપે આથા. 9તાંહા યાજકુ રીતી અનુસાર તીયા નાવુપે ચિઠ્ઠી નીગી કા, પરમેહેરુ દેવળુમે જાયને ધુપ સીલગાવે. 10આને ધુપ સિલગાવતા સમયુમે આખી મંડળી માંહે દેવળુ ચોવઠામે એકઠે વીને પ્રાર્થનાકી રેહેલે. 11તાંહા પેરમેહેરુ એક હોરગા દુત ધુપુ વેદી હુદીવેલ ઉબલો તીયાલે દેખાયો. 12ઝખાર્યા હોરગામેને દુતુલે હીને કાબરાયો, આને તોઅ ખુબુજ બી ગીયો. 13પેન હોરગા દુતુહુ તીયાલે આખ્યો, “ઓ ઝખાર્યા કાબરાહો માઅ કાહાકા, પરમેહેરુહુ તોઅ પ્રાર્થના ઉનાય લેદીહી. આને તોઅ કોઅવાલી એલીશાબેથુકી તોઅ ખાતુર એક પોયરાલે જન્મ દી. આને તુ તીયા નાવ યોહાન થોવજે. 14આને તુલે આનંદ આને ખુશી વેરી, આને ખુબુજ લોક તીયા જન્મો વેરુલોકી આનંદુમે વેરી. 15કાહાકા તોઅ પ્રભુ નોજરીમ મહાન વેરી; આને ‘દારાક્ષારસુ આને બીજો કેલ્લી બી જાતિ હોરો કીદીહીજ નાય પીયે;’ આને પોતા યાહકી ડેડીમેનેજ પવિત્રઆત્માકી પોરાલો રીઅ. 16આને તોઅ ઇસ્રાએલુ પીઢી થોડાક લોકુહુને પોતા પ્રભુ પરમેહેરુ પાહી ફાચો લાવી. 17યોહાન એક એહેડો માંહુ વેરી જો ભવિષ્યવક્તા એલિયા આત્મા આને સામર્થું આરી વેરી, તોઅ પરમેહેરુ વાટ તીયાર કેરી, કા બાહકા મન પોયરા ચાવરા વેલે ફેરવી દેઅ; આને તોઅ આજ્ઞા નાય માનનારા લોકુહુને પરમેહેરુ જ્ઞાન સ્વીકાર કેરાવી, આને પ્રભુ ખાતુર એક યોગ્યો પ્રજા તીયાર કેરી.”
18ઝખાર્યાહા હોરગા દુતુલે ફુચ્યો, “આંય ઇ કેહકી માની સેકુ કા આમા આરી એહકી વેરી? કાહાકા આંય ડાયો હાય; આને માઅ કોઅવાલી બી ડાયી વી ગીયીહી.” 19હોરગા દુતુહુ તીયાલે જવાબ દેદો, “આંય ગાબ્રિયેલ હાય, જો પરમેહેરુ હુંબુર ઉબી રીહુ; આને આંય તોઅ આરી ગોઠયા કેરા આને તુલે એ સુવાર્તા ઉનાવા ખાતુર માન મોકલ્યોહો. 20આને હે, જીયા દિહ લુગુ એ ગોઠયા પુર્યા નાય વેઅ, તીયા દિહુલે હુદી, તુ ગોગી નાય સેકો, જાંવલુગુ પોયરો જોન્મે નાય તુ ઠાકોજ રેહો, કાહાકા તુયુહુ માપે વિશ્વાસ નાહ કેયો, જે ઠીક સમયુપે પુરી વેરી.” 21તાંહા જે લોક દેવળુ ચોવઠામે ઝખાર્યા વાટ જોવી રેહલા તે વિચારુમે પોળી ગીયા કા, તીયાલે દેવળુમે ઓતી વા કાહા લાગીહી? 22જાંહા તોઅ બારે આલો, તાંહા તીયા આરી ગોગી નાય સેક્યો, તાંહા તે જાંય ગીયે કા, ઇયાલે દેવળુમે એગુહુ દર્શન વીયોહો; આને તોઅ લોકુહુને ઈશારો કેતો રીયો, આને મુયુકી કી કાય ગોગી નાય સેક્યો. 23જાંહા દેવળુમે એક યાજકુ રુપુમે તીયા સેવા કેરુલો આઠવાળ્યો પુરો વીયો, તાંહા તોઅ યરુશાલેમ શહેરુમેને પોતા કોઅ જાતો રીયો. 24થોળાક સમય ફાચે ઝખાર્યા કોઅવાલી એલીશાબેથ ગર્ભવતી વીયી; આને પાંચ મોયના લુગુ પોતાલે બીજા લોકુ નોજરુકી દોબાવી રાખી. 25“પ્રભુહુ માઅ ખાતુર ઇ ભોલો કામ કેયોહો, આને તીયાહા માપે દાયા કેયીહી, કા માંહે માને વાંયટી આખતેલે તે નાજ માઅ દુર કેયીહી.”
ઇસુ જન્મ વિશે ભવિષ્યવાણી
26જાંહા એલીશાબેથ છોવ મોયના ગર્ભવતી વીયી ગીયી, તાંહા પરમેહેરુહુ ગાબ્રિયેલ નાવુ હોરગા દુતુલે ગાલીલ વિસ્તારુ નાશરેથ ગાંવુમે, એક કુવારીહી મોકલ્યો. 27જીયુ મંગની યુસુફ નાવુ એક આદમી આરી વેલી, જો દાઉદ રાજા વંશુમેને આથો: તીયુ કુવારી નાવ મરિયમ આથો. 28આને હોરગામેને દુતુહુ તીયુ જાગે આવીને આખ્યો, “આનંદ આને ખુશીમે રે, પરમેહેરુહુ તુલે ખુબુજ રીતીકી આશીર્વાદ દેદોહો! આને પ્રભુ તોઅ આરી હાય!” 29જાંહા મરિયમ હોરગામેને દુતુ ગોઠ ઉનાયી, તાંહા તે ખુબ કાબરાય ગીયી, આને વિચારા કેરા લાગી કા, ઈયા પ્રકારુ સાલામુ કાય અર્થ વી સેકેહે? 30હોરગા દુતુહુ તીયુલે આખ્યો, “ઓ મરિયમ; કાબરાહો માઅ, કાહાકા પરમેહેરુ કૃપા તોઅ આરી હાય. 31આને હે, તુ ગર્ભવતી વેહો, આને તુ એક પોયરાલે જન્મો દેહો, તુ તીયા નાવ ‘ઇસુ’ થોવજે. 32તોઅ માહાન વેરી; આને પરમપ્રધાન પરમેહેરુ પોયરો આખાય; આને પ્રભુ પરમેહેર તીયાલે તીયા આગલો ડાયો દાઉદુ રાજા હોચે રાજા બોનાવી. 33આને તોઅ યાકુબુ પીઢી લોકુપે સાદા રાજ કેરી, આને તોઅ સાદા માટે રાજા રુપુમે રાજ્ય કેરી.” 34મરિયમુહુ હોરગા દુતુલે આખ્યો, “ઇ કેહકી વેરી? કાહાકા આંય કુવારી હાય.” 35હોરગા દુતુહુ તીયુલે જવાબ દેદો, “પવિત્રઆત્મા તોપે ઉતી, આને પરમપ્રધાન પરમેહેરુ સામર્થ તોપે છાવણી કેરી; ઈયા ખાતુર તોઅ જન્મો લેનારો પોયરો પવિત્ર વેરી, આને પરમેહેરુ પોયરો આખાય. 36આને આજી ઉના, આને તોઅ કુટુંબુમેને એલીશાબેથુ બી ડાયાપણામે ગર્ભવતી હાય, જે વાંયટી આખાતેલી, તીયુ બી ઓ છઠો મહિનો ચાલેહે. 37કાહાકા પરમેહેર બાદોજ કી સેકેહે, આને તીયા માટે કાય બી અશક્ય નાહ.” 38મરિયમુહુ આખ્યો, “હે, આંય પ્રભુ દાસી હાય, જેહેકી તુયુહુ આખ્યોહો તેહકીજ માઅ આરી વેઅ.” તાંહા હોરગા દુત તીયુ પાહીને જાતો રીયો.
મરિયમુ અલીશાબેથુહી જાવુલી
39થોળાક સમય ફાચે મરિયમ તીયાર વીને, માહરીજ યહુદીયા વિસ્તારુ ડોગુવાલા વિસ્તારુ એક ગાંવુમે ગીયી.
40આને ઝખાર્યા કોમે જાયને એલીશાબેથુલે સાલામ કેયી. 41જેહકી એલીશાબેથુહુ મરિયમુ સાલામ ઉનાયી, તેહકીજ પોયરો તીયુ ડેડીમેને ઉસલ્યો, આને એલીશાબેથ પવિત્રઆત્માકી પોરાય ગીયી. 42આને તીયુહુ મોડા આવાજુમે આખ્યો “તુ બાદી બાયુમે ધન્ય હાય, આને જીયાલે તુ જન્મો દેહો તોઅ પોયરો બી ધન્ય હાય! 43એ માઅ ખાતુરે ખુબ મોડી ગોઠ હાય, કા માઅ પ્રભુ યાહકી માને મીલા આલીહી. 44કાહાકા હેઅ, જેહકી તોઅ સાલામુ શબ્દો આંય ઉનાયી, તેહકીજ પોયરો માઅ ડેડીમે આનંદુકી ઉસલ્યો. 45તુ ધન્ય હાય, કાહાકા તુયુહુ વિશ્વાસ કેયોહો, કા જો સંદેશ પ્રભુ વેલને તુલે મીલ્યોહો, તોઅ પુરો વેરી.”
મરિયમ પરમેહેરુ સ્તુતિ કેહે
46તાંહા મરિયમુહુ આખ્યો, “આંય પરમેહેરુ સ્તુતિ કીહુ.
47આને આંય, માઅ ઉદ્ધાર કેનારા પરમેહેરુમે આનંદિત હાય.
48કાહાકા તીયાહા માપે પોતા ગરીબ દાસીપે નજર કેયીહી;
ઈયા ખાતુર હેઅ, આમીને બાદી પીઢી-પીઢી લોક માને ધન્ય આખી.
49કાહાકા તીયા સર્વશક્તિમાન પરમેહેરુહુ માઅ ખાતુર મોડે-મોડે કામે કેયેહે, આને તીયા નાવ પવિત્ર હાય.
50આને તીયા દયા તીયાલે બીખ રાખનારા લોકુપે પીઢી-પીઢી હુદી બોની રેહે.
51તોઅ પોતા સામર્થુંકી મોડે-મોડે કામે કેયેહે, આને જે પોતા મનુમે ઘમંડ કેતેલે, તીયાહાને વિખરી ટાકયેહે.
52તીયાહા રાજાહાને તીયાં રાજગાદીપેને હટાવી દેદા, આને ગરીબુહુને સન્માનિત કેયાહા.
53તીયાહા પુખાહાને હારી વસ્તુકી તારવ્યાહા, આને માલદારુહુને ખાલી હાથ મોકલી દેદા.
54તીયાહા આમા આગલા ડાયા પેને પોતા વાયદાલે યાદ કેયોહો, આને પોતા સેવક, ઇસ્રાએલુ લોકુ મદદ કેરા આલોહો.
55જેહેકી તીયાહા ઇબ્રાહીમુલે આને તીયા બાદા વંશુલે સાદા માટે દયા દેખાવા ખાતુર યાદ કેયોહો!
56મરિયમ લગભગ તીન મોયના લુગુ એલીશાબેથુ આરી રીને પોતા કોઅ ફાચી જાતિ રીયી.”
યોહાન બાપ્તીસ્મો દેનારા જન્મો
57તાંહા એલીશાબેથુ મોયના પુરા વીયા, આને તીયુહુ પોયરાલે જન્મો આપ્યો. 58તીયુ જાગર્યે આને કુટુંબવાલે ઇ ઉનાયે કા પ્રભુહુ તીયુપે મોડી દયા કેયીહી, તીયાં આરી આનંદુમે ભાગીદાર વિયે. 59આને એહકી વીયો કા આઠમા દિહુલે તે પોયરા સુન્નત કેરા આલે, તેં તીયા નાવ તીયા બાહકા નાવુપે ઝખાર્યા થોવા માગતલે. 60પેન તીયા યાહકી એલીશાબેથુહુ જવાબ દેદો, “નાય, પેન તીયા નાવ યોહાન થોવુલો હાય.” 61આને તીયાહા એલીશાબેથુલે આખ્યો, “તોઅ કુટુંબુમે કેડાજ ઇ નાવ નાહા.” 62તાંહા તીયાહા તીયા બાહકા વેલ ઈશારો કીને ફુચ્યો, તુ તીયા કાય નાવ રાખા માગોહો. 63તાંહા તીયાહા લેખુલો પાટી માગીને લેખી દેદો, “તીયા નાવ યોહાન હાય,” આને બાદાહાને નોવાય લાગ્યો. 64તાંહા ઝખાર્યા જીબુ ઉપયોગકીને ફાચો ગોગા લાગ્યો, આને પરમેહેરુ સ્તુતિ કેરા લાગ્યો. 65આને તીયા પાહી આથા તે બાદા લોક બી ગીયા, આને તીયુ બાદી ગોઠી ચર્ચા યહુદીયા વિસ્તારુ બાદા ડોગુવાલા વિસ્તારુમે ફેલાય ગીયી. 66આને બાદે ઉનાનારે પોત-પોતા મનુમે વિચાર કીને આખા લાગ્યે, “ઓ પોયરો કેહેડો વેરી?” કાહાકા પ્રભુ સામર્થ તીયા આરી હાય.
ઝખાર્યા ભવિષ્યવાણી
67તાંહા યોહાનુ બાહકો ઝખાર્યા પવિત્રઆત્મામે પોરાય ગીયો, આને ભવિષ્યવાણી કેરા લાગ્યો.
68ઇસ્રાએલુ પ્રભુ પરમેહેરુ સ્તુતિ વેઅ કાહાકા તોઅ પોતા લોકુ ઉદ્ધાર કેરા ખાતુર આલોહો.
69આને તીયાહા પોતા દાસ, દાઉદ રાજા વંશુ લોકુમે,
આમા ખાતુર એક સામર્થશાલી ઉદ્ધારકર્તાલે વાચાવા મોક્લ્યોહો.
70જેહકી પરમેહેરુહુ ખુબુજ પેલ્લા, પોતા પવિત્ર ભવિષ્યવક્તાં મારફતે જે જગતુ શુરુવાતુમે વેતા આલાહા, ઇ આખલો,
71તેહકીજ આમા દુશ્મનુકી આને આમા બાદા નફરત કેનારા આથુકી આમા ઉદ્ધાર કેયોહો.
72આને આમા આગલા ડાયાપે દયા કીને પોતા
પવિત્ર વાયદાલે પુરો કેરી,
73“આને તે કસમ જે તીયાહા આમા આગલો ડાયો
ઇબ્રાહીમુ આરી વાયદા ખાતરી કેલી.”
74કા તોઅ આમનેહે આમા
દુશ્મનુ આથુમેને ઉદ્ધાર પામાવી,
75કા જામલુગુ આમુહુ જીવતે હાય, આમુહુ તીયા આગાળી પવિત્રતા આને ધાર્મિકતાકી,
બીયા વગર પરમેહેરુ સેવા કી સેકજી.
76આને, તુ, ઓ પોયરા! પરમપ્રધાન પરમેહેરુ
ભવિષ્યવક્તા આખાહો,
કાહાકા તુ પ્રભુ વાટ તીયાર કેરા ખાતુર
તીયા આગાળી-આગાળી ચાલોહો.
77તોઅ પોતા લોકુ પાપુહુને માફકીને તીયાહાને ઉદ્ધારુ વિશે જ્ઞાન દી,
જે તીયા પાપુ માફી કી મીલેહે,
78ઇ આમા પરમેહેરુ મોડી દયાકી વેરી,
જેહકી દિહી આમનેહે ઉજવાળો દાંઅ ખાતુર ચોમકેહે, તેહકીજ ખ્રિસ્ત બી આમા પાહી હોરગામેને આવી.
79કા “જે લોક મોતુ દશામે આને આંદારામે હાય, તીયાહાને ઉજવાળો મીલી સેકે,
આને તોઅ આપુ પાગુહુને શાંતિ વાટીમે સીદા ચાલુલો માર્ગદર્શન કેરી.”
80આને પોયરો યોહાન, શરીરુમે મોડો વેતો ગીયો, આત્મામે બી મજબુત વેતો ગીયો, આને તોઅ ઇસ્રાએલી લોકુહુમે ઉપદેશ દેવુલો દિહ લોગુ હુના જાગામે રીયો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in