1
લુક 16:10
ગરાસિયા નવો કરાર
અનેં નાના મ નાના કામ મ ઈમાનદાર હે, વેયુ મુંટં-મુંટં કામં મ હુંદું ઈમાનદાર રે હે. અનેં ઝી નાના મ નાના કામ મ બઈમાન હે, વેયુ મુંટં-મુંટં કામં મ હુંદું બઈમાન રે હે.
Compara
Explorar લુક 16:10
2
લુક 16:13
“કુઇ નોકર એકેંસ ટાએંમેં બે માલિકં ની સેવા નહેં કરેં સક્તો, કેંમકે વેયો તે એક ઇપેર વેર અનેં બીજા ઇપેર પ્રેમ રાખહે, કે એક નેં મળેંલો રેંહે અનેં બીજા નેં નકમ્મો જાણહે. તમું પરમેશ્વર અનેં ધન ની બેય ની સેવા નહેં કરેં સક્તં”
Explorar લુક 16:13
3
લુક 16:11-12
એંતરે હારુ ઝર તમું સંસારિક ધન મ ઈમાનદાર નહેં રિય, તે હરગ નું ધન તમનેં કુંણ હુંપહે? અનેં અગર તમું પારકા ધન મ ઈમાનદાર નહેં રિય, તે ઝી તમારું હે, વેયુ તમનેં કુંણ આલહે?
Explorar લુક 16:11-12
4
લુક 16:31
ઇબ્રાહેંમેં હેંનેં કેંદું, “ઝર વેયા મૂસા અનેં ભવિષ્યવક્તં ની આજ્ઞા નહેં માનતા, તે ફેંર કુઇ મનખ મરેંલં મહું જીવતું હુંદું થાએં જાએ અનેં હેંનનેં સેતવણી આલે, તે હુંદા વેયા હેંનેં ઇપેર વિશ્વાસ નેં કરે.”
Explorar લુક 16:31
5
લુક 16:18
ઝી કુઇ પુંતાની બજ્યેર નેં ઝી સિનાળવું નેં કરતી વેહ, અનેં બીજા કઇનાક મતલબ થી સુટા-સેંડા કરે, તે વેયો હેંનેં સિનાળવું કરાવે હે. અનેં ઝી કુઇ હીની સુટા-સેંડા કરીલી બજ્યેર નેં પએંણે, વેયો પુંતે હેંનેં હાતેં સિનાળવું કરે હે.
Explorar લુક 16:18
Inici
La Bíblia
Plans
Vídeos