મત્તિ 5
5
ડુંગોર ઇપેર ઇસુ નું શિક્ષણ
1ઇસુ હેંના ટુંળા ન મનખં નેં ભાળેંનેં ડુંગોરેં થુંડોક ઇપેર સડેંનેં હેંનનેં હિકાડવા હારુ બેંહેંજ્યો, તે હેંના સેંલા હેંનેં કન આયા. 2તર વેયો એંમ કેંતો જાએંનેં હિકાડવા મંડ્યો.
આશિષિત વચન
(લુક. 6:20-23)
3“ધન્ય હે વેય, ઝી મન ન ગરિબ હે, કેંમકે પરમેશ્વર નું રાજ હેંનનુંસ હે.
4ધન્ય હે વેય, ઝી દુઃખી હે, કેંમકે પરમેશ્વર હેંનનેં હિમ્મત આલહે.
5ધન્ય હે વેય, ઝી ભુંળં હે, કેંમકે વેય ધરતી ન હકદાર થાહે.
6ધન્ય હે વેય, ઝી ધર્મી જીવન જીવવા ની મુટી આહ રાખે હે, કેંમકે પરમેશ્વર હેંનની આહ પૂરી કરહે.
7ધન્ય હે વેય, ઝી દયાળુ હે, કેંમકે પરમેશ્વર હેંનં ઇપેર દયા કરહે.
8ધન્ય હે વેય, ઝેંનં ન મન સાફ હે, કેંમકે વેય પરમેશ્વર નેં ભાળહે.
9ધન્ય હે વેય, ઝી મેળ કરાવવા વાળં હે, કેંમકે વેય પરમેશ્વર ન બેંટા-બીટી કેંવાહે.
10ધન્ય હે વેય, ઝી તાજં કામં કરવા ને લેંદે બીજં મનખં દુવારા વિતાડવામ આવે હે, કેંમકે પરમેશ્વર નું રાજ હેંનનુંસ હે.
11ધન્ય હે તમું, ઝર મનખં તમનેં મારી ઇપેર વિશ્વાસ કરવા ને લેંદે તમારી નિંદા કરે, અનેં તમનેં વિતાડે અનેં ઝૂઠ બુંલેં-બુંલેંનેં તમારી વિરુધ મ બદ્દી રિત ની ભુંડી વાતેં કે. 12તર તમું ખુશ અનેં રાજુ થાજો, કેંમકે તમારી હારુ હરગ મ મુંટું ઈનામ હે. વેય એંતરે હારુ એંવું કરહે કે હેંનવેં હેંનં ભવિષ્યવક્તં નેં હુંદા ઝી તમારી થી ઘણા ટાએંમ પેલા હેંતા, ઇવીસ રિતી થી વિતાડ્યા હેંતા.”
લુંણ અનેં સમની
(મર. 9:50; લુક. 14:34-35)
13“તમું ઇની દુન્ય ન મનખં હારુ લુંણ નેં જેંમ હે. પુંણ અગર લુંણ નો હવાદ વગડેં જાએ, તે વેયુ ફેંર કઇની વસ્તુ થી ખારું કરવા મ આવહે? ફેંર વેયુ કઈનાસ કામ નું નહેં, હેંનેં બારતં ફેંકવા મ આવે હે, ઝાં મનખં ન પોગં મ કસરાએં જાએ હે. 14તમું ઇની દુન્ય ન મનખં હારુ ઇજવાળા નેં જેંમ હે. ઠીક ઇવીસ રિતી ઝી સેર ડુંગોર ઇપેર વહેંલું વેહ, વેયુ બદ્દનેં ભાળવા જડે હે. 15અનેં કુઇ મનખ સમની બાળેં નેં ટુંપલા હેંઠણ નહેં પુંણ હેંનેં ઉંસાઈ મ મેંલે હે. તર હેંનેં થી ઘેર ન બદ્દ મનખં નેં ઇજવાળું મળે હે. 16ઇવીસ રિતી તમારું ઇજવાળું મનખં નેં હામેં ભળાએ, કે વેય તમારં ભલાઈ ન કામં નેં ભાળેંનેં તમારા પરમેશ્વર બા ની ઝી હરગ મ હે મોંટાઈ કરે.”
નિયમ ના બારા મ હિક
17“એંમ નહેં હમજો કે હૂં મૂસા ના નિયમં નેં, અનેં ભવિષ્યવક્તં ની સોપડજ્ય નેં મટાડવા હારુ આયો હે, નકમ્મું સાબિત કરવા નહેં, પુંણ પૂરુ કરવા આયો હે. 18કેંમકે હૂં તમનેં હાસ્સું કું હે, કે આકાશ અનેં ધરતી મટેં જાહે, પુંણ ઝર તક પવિત્ર શાસ્ત્ર ની બદ્દી ભવિષ્યવાણન્યી પૂરી નેં થાએ, તર તક પરમેશ્વર ના પવિત્ર શાસ્ત્ર મહું કઇસ નેં આં તક કે એક માતરો કે એક મીંડું હુંદું નેં મટે. 19એંતરે હારુ ઝી કુઇ ઇની નાની થી નાની આજ્ઞાવં મહી કઇનીક એક નેં હુંદું નેં પાળે, અનેં વેમેંસ બીજં મનખં નેં હુંદું હિકાડે, વેયુ હરગ ના રાજ મ બદ્દ કરતં નાનું કેંવાહે. પુંણ ઝી કુઇ ઇની આજ્ઞાવં નેં પાળહે, અનેં હેંનેં હિકાડહે, વેયુસ હરગ ના રાજ મ મુંટું કેંવાહે. 20કેંમકે હૂં તમનેં કું હે, કે અગર તમું મૂસા નું નિયમ હિકાડવા વાળં નેં અનેં ફરિસી ટુંળા ન મનખં કરતં વદેંનેં પરમેશ્વર ની આજ્ઞા માનહો, તર હરગ ના રાજ મ જાએ સકહો.”
રિહ અનેં માર નાખવા ના બારા મ
21“તમું હામળેં સુક્ય હે, પરમેશ્વરેં આપડં બાપ-દાદં નેં કેંદું હેંતું કે, કેંનેં યે માર નેં નાખવું, અનેં ઝી કુઇ એંવું કરહે, હેંનેં યહૂદી કસેરી મ સજ્યા મળહે. 22પુંણ હૂં તમનેં ઇયુ કું હે, કે ઝી કુઇ પુંતાના ભાઈ ઇપેર રિહ કરહે, હેંનો નિયા કરવા મ આવહે, અનેં ઝી કુઇ પુંતાના ભાઈ નેં નકમ્મો કેંહે હેંનેં મુટી સભા મ સજ્યા મળહે, અનેં ઝી કુઇ પુંતાના ભાઈ નેં કે અરે મુરખ, હેંનેં નરક ની આગ મ સજ્યા મળહે. 23અગર તું પુંતાનું દાન મંદિર ની વેદી ઇપેર લાવે, અનેં વેંહાં તું ઇયાદ કરે, કે કયાક મનખ ના મન મ મારી દુવારા કઇક વિરોધ હે. 24તે તારું દાન વેંહાંસ વેદી નેં હામેં સુંડ દે, અનેં જાએંનેં પેલ હેંના મનખ હાતેં મેંળભાવ કર, તર પસી પાસો આવેંનેં તારું દાન કર. 25ઝર તમારો વેરી તમનેં કુંરેટ મ લેં જાતો વેહ, તર રસ્તા મસ હેંનેં હાતેં તમું મેંળભાવ કર લો. એંતરે કે વેયો તમનેં જજ ના હાથ મ નેં હુંપેં, નેં તે જજ તમનેં જેલ મ નાખવા હારુ સપાઈ ના હાથ મ હુંપેં દેંહે. 26હૂં તમનેં હાસ્સું કું હે કે ઝર તક તમું પૂરો-પૂરો દંડ નેં ભરહો તર તક તમું જેલ મહં નેં સુટો.”
સિનાળવું નેં કરવું
27“તમું હામળેં સુક્ય હે, કે પરમેશ્વર ના વસન મ ઇયે આજ્ઞા હે, કે સિનાળવું નેં કરવું. 28પુંણ હૂં તમનેં ઇયુ કું હે, કે ઝી કુઇ કઇનીક બજ્યેર ઇપેર ખરાબ નજર નાખે વેયો પુંતાના મન મ હેંનેં થી સિનાળવું કરેં સુક્યો હે. 29અગર તારી જમણી આંખ તનેં પાપ કરવા નું કારણ બણે તે હેંનેં કાડેંનેં ફેંકેં દે. કેંમકે તારી હારુ એંમ કરવું ભલું હે, કે તારી બે આંખં મહી એક નકળેં જાએ, અનેં તારું આખુ શરીર નરક મ જાતું બસેં જાએ. 30અગર તારો હાથ તનેં પાપ કરવા નું કારણ બણે, તે હેંનેં કાપેંનેં ફેંકેં દે. કેંમકે તારી હારુ એંમ કરવું ભલું હે કે તારં બે હાથં મહો એક નેં રે અનેં તારું આખુ શરીર નરક મ જાતું બસેં જાએ.”
સુટા સેંડા ના બારા મ
(મત્તિ 19:9; મર. 10:11,12; લુક. 16:18)
31“મૂસા ના નિયમ મ, એંમ હુંદું કેંવા મ આયુ હેંતું, ઝી કુઇ પુંતાની બજ્યેર ના સુટા-સેંડા કરવા માંગે, તે હેંનેં સુટા-સેંડા નો લખાવટ આલે. 32પુંણ હૂં તમનેં એંમ કું હે, કે ઝી કુઇ પુંતાની બજ્યેર નેં ઝી સિનાળવું નેં કરતી વેહ, અનેં બીજા કઇનાક મતલબ થી સુટા-સેંડા કરે, તે વેયો હેંનેં સિનાળવું કરાવે હે. અનેં ઝી કુઇ હીની સુટા-સેંડા કરીલી બજ્યેર નેં પએંણે, વેયો પુંતે હેંનેં હાતેં સિનાળવું કરે હે.”
હમ નેં ખાવા
33ફેંર ઇસુવેં કેંદું, “તમું હામળેં સુક્ય હે, પરમેશ્વરેં આપડં બાપ-દાદં નેં કેંદું હેંતું, ઝૂઠા હમ નેં ખાતં વેહ, પુંણ પ્રભુ પરમેશ્વર હારુ પુંતાના હમ પૂરા કરજો. 34પુંણ હૂં તમનેં કું હે, કેંરં યે હમ નેં ખાતં વેહ. નેં તે હરગ ના, કેંમકે વેયે પરમેશ્વર નેં બેંહવાની જગ્યા હે. 35નેં ધરતી ના, કેંમકે વેયે પરમેશ્વર નેં પોગ મેંલવા ની જગ્યા હે. નેં યરુશલેમ સેર ના, કેંમકે વેયુ મુંટા રાજા નું સેર હે. 36પુંતાના માથા ના હુંદા હમ નેં ખાતં વેહ, કેંમકે તમું એક વાળ નેં હુંદં ધોળો કે કાળો નહેં કરેં સક્તં. 37પુંણ તમારી વાત હાઓ ની હાઓ, કે ના ની ના વેહ. કેંમકે ઝી કઇ હેંનેં કરતં વદાર વાત વદે હે, વેયે ભુંડાઈ શેતાન ની તરફ થી થાએ હે.”
બદલો લેંવા ના બારા મ
(લુક. 6:29-30)
38“તમું હામળેં સુક્ય હે, ઝી મૂસા ના નિયમ મ લખવા મ આયુ હે, આંખ ના બદલા મ આંખ, અનેં દાત ના બદલા મ દાત. 39પુંણ હૂં તમનેં એંમ કું હે કે ભુંડાઈ નો બદલો નેં લેંવો. પુંણ ઝી કુઇ તમારા જમણા ગાલ ઇપેર થાપલ વાએ, તે હેંનેં મએં બીજો ગાલ હુંદો ફેંરવેં દો. 40અગર કુઇ તમારી કન થી જબર જસ્તી કરેંનેં તમારો કુંટ લેંવા સાહે, તે હેંનેં બુસટ હુંદું લેં લેંવા દો. 41ઝી તમનેં એક કિલોમીટર લેં જાવા હારુ જબર-જસ્તી કરે, તે હેંનેં હાતેં બે કિલોમીટર જાતં રો. 42ઝી કુઇ તમારી કન માંગે, હેંનેં આલો. અનેં ઝી કુઇ તમારી કન ઉસીનું લેંવા સાહે, હેંનેં ના નહેં કો.”
વેરજ્ય હાતેં પ્રેમ
(લુક. 6:27-28,32-36)
43“તમું હામળેં સુક્ય હે, ઝી મૂસા ના નિયમ મ લખવા મ આયુ હે, પુંતાના પાડુસી ઇપેર પ્રેમ રાખવો, અનેં પુંતાના વેરી ઇપેર વેર રાખવો. 44પુંણ હૂં તમનેં એંમ કું હે કે પુંતાનં વેરજ્ય ઇપેર હુંદો પ્રેમ રાખો, અનેં પુંતાનેં વિતાડવા વાળં હારુ પ્રાર્થના કરો. 45હેંમ કરવા થી તમું પુંતાના હરગ વાળા પરમેશ્વર બા ન બેંટા-બીટી કેંવાહો. કેંમકે વેયો તાજં અનેં ભુંડં મનખં બેય ઇપેર દાડો ઉગાડે હે. અનેં હીવીસ રિતી તાજું કરવા વાળં અનેં ભુંડું કરવા વાળં બેય ઇપેર વરહાત હુંદો પાડે હે. 46કેંમકે અગર તમું તમાર હાતેં પ્રેમ રાખવા વાળં હાતેંસ પ્રેમ રાખો, તે પરમેશ્વર તમનેં ઈનામ નેં આલે. કેંમકે વેરો લેંવા વાળા હુંદા તે એંવુંસ કરે હે.
47અગર તમું ખાલી પુંતાના હગા-વાલા નેંસ નમસ્તે કરો, તે બીજં મનખં અનેં તમારા મ હું ફરક હે? કેંમકે ઝી પરમેશ્વર ના નિયમ નેં નહેં માનતં વેય હુંદં એંવુંસ કરે હે. 48એંતરે હારુ હમેશા વેયુ કામ કરો ઝી તાજું હે, ઝેંવો તમારો હરગ વાળો બા હમેશા ઝી તાજું હે, વેયુસ કરે હે.”
Aktuálne označené:
મત્તિ 5: GASNT
Zvýraznenie
Zdieľať
Kopírovať
Chceš mať svoje zvýraznenia uložené vo všetkých zariadeniach? Zaregistruj sa alebo sa prihlás
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.