Mufananidzo weYouVersion
Mucherechedzo Wekutsvaka

માથ્થી 2:9-10

માથ્થી 2:9-10 KXPNT

ઈ હાંભળા પછી, તેઓ હાલતા થય ગયા, અને મારગમાં તેઓએ ઈજ તારો જોયો જે તેઓએ ઉગમણી બાજુ જોયો હતો, જઈ તેઓએ એને જોયો, તો તેઓ બોવ રાજી થયા! આ તારો તેઓની આગળ-આગળ હાલ્યો જ્યાં હુધી કે, ઈ જગ્યા ઉપર નો ઉભો રયો જ્યાં બાળક હતો.