1
લૂક 1:37
કોલી નવો કરાર
કેમ કે, પરમેશ્વર હાટુ કાય અશક્ય નથી.”
Krahaso
Eksploroni લૂક 1:37
2
લૂક 1:38
મરિયમે કીધું કે, “જોવ હું પરભુની દાસી છું, જેવું તમે કીધું છે, એવુ જ મારી હારે થાય.” તઈ સ્વર્ગદુત એની પાહેથી ગયો.
Eksploroni લૂક 1:38
3
લૂક 1:35
સ્વર્ગદુતે એણે જવાબ આપ્યો કે, “પવિત્ર આત્મા તારા ઉપર આયશે, અને પરાત્પરનું પરાક્રમ તારી ઉપર છાયો કરશે, એટલે જે બાળક તારાથી જનમશે, ઈ પવિત્ર છે, અને ઈ પરમેશ્વરનો દીકરો કેવાહે.
Eksploroni લૂક 1:35
4
લૂક 1:45
અને તુ આશીર્વાદિત છો કેમ કે, પ્રભુએ જે વાતુ તને કીધી છે, ઈ પુરી થાહે એવો તે વિશ્વાસ કરયો છે.”
Eksploroni લૂક 1:45
5
લૂક 1:31-33
જોવ, તને ગર્ભ રેહે અને દીકરો થાહે અને તુ એનુ નામ ઈસુ પાડજે. ઈ મહાન થાહે, અને પરમપ્રધાનનો દીકરો કેવાહે, અને પરભુ પરમેશ્વર તને એના બાપદાદા દાઉદનું રાજ્ય આપશે. ઈ યાકુબના વંશ ઉપર કાયમી રાજ કરશે અને એનાં રાજ્યનો અંત આયશે નય
Eksploroni લૂક 1:31-33
6
લૂક 1:30
સ્વર્ગદુતે એને કીધું કે, હે મરિયમ બીમાં કેમ કે, પરમેશ્વરની કૃપા તારી ઉપર થય છે.
Eksploroni લૂક 1:30
Kreu
Bibla
Plane
Video