1
લૂક 2:11
કોલી નવો કરાર
કેમ કે, આજે દાઉદ રાજાના શહેર બેથલેહેમમાં તમારી હાટુ એક તારનાર જનમો છે, અને ઈ મસીહ પરભુ છે.
Krahaso
Eksploroni લૂક 2:11
2
લૂક 2:10
પણ સ્વર્ગદુતે તેઓને કીધું કે, “બીવોમાં; કેમ કે જોવો, હું મોટા આનંદના હારા હમાસાર તમને કવ છું, ઈ બધાય લોકો હાટુ થાહે.
Eksploroni લૂક 2:10
3
લૂક 2:14
“બધાયથી ઉચે સ્વર્ગમા પરમેશ્વરને મહિમા થાઓ અને પૃથ્વી ઉપર ઈ લોકોમા શાંતિ થાઓ જેઓથી ઈ રાજી છે.”
Eksploroni લૂક 2:14
4
લૂક 2:52
જેમ વરહ વિતતા ગયા એમ ઈસુ બુદ્ધિમાં, કદમાં, પરમેશ્વરની અને લોકોની કૃપામાં વધતો ગયો.
Eksploroni લૂક 2:52
5
લૂક 2:12
અને તમારી હાટુ ઈ નિશાની છે કે, તમે એક બાળકને લૂગડાંમાં વીટાળેલો અને ગભાણમાં પડેલો જોહો.”
Eksploroni લૂક 2:12
6
લૂક 2:8-9
ઈ દેશમાં કેટલાક ઘેટાપાળકો હતાં, જેઓ રાતે ખેતરમાં રયને પોતાના ઘેટાના ટોળાને હાસવતા હતા. તઈ અસાનક પરભુનો એક સ્વર્ગદુત તેઓની પાહે આવીને ઉભો રયો, અને પરભુનો મહિમામય અંજવાળું તેઓની આજુ-બાજુ સમકયું, અને તેઓ ઘણાય બીય ગયા.
Eksploroni લૂક 2:8-9
Kreu
Bibla
Plane
Video