1
લૂક 3:21-22
કોલી નવો કરાર
જઈ બધાય લોકોને જળદીક્ષા પામી રયા હતાં, અને ઈસુ જળદીક્ષા લયને પ્રાર્થના કરતો હતો, એટલામાં સ્વર્ગ ઉઘડી ગયુ પવિત્ર આત્મા કબુતરની જેમ એની ઉપર ઉતરો, આભમાંથી એવી વાણી થય કે, “તુ મારો વાલો દીકરો છો, હું તારાથી રાજી છું.”
Krahaso
Eksploroni લૂક 3:21-22
2
લૂક 3:16
તઈ યોહાનને બધાયને જવાબ આપતા કીધું કે, “હું તમને પાણીથી જળદીક્ષા દવ છું, જે આવનાર છે ઈ મારા કરતાં મહાન છે, હું તો એનો ચાકર બનીને એના પગરખાની વાધરી છોડવાને પણ લાયક નથી, ઈ તમને પવિત્ર આત્મા અને આગથી જળદીક્ષા આપશે.
Eksploroni લૂક 3:16
3
લૂક 3:8
ઈ હાટુ પસ્તાવો કરવાની લાયક ફળ લીયાવો, અને પોતપોતાના મનમાં એવું વિસારો કે, ઈબ્રાહિમ આપડો વડવો છે, કેમ કે, હું તમને કવ છું કે, પરમેશ્વર ઈબ્રાહિમ હાટુ આ પાણામાંથી બાળકો પેદા કરી હકે છે.
Eksploroni લૂક 3:8
4
લૂક 3:9
જેમ એક લાકડા કાપવાવાળો હારા ફળ આપે નય એવા દરેક ઝાડવાના મુળ કાપી નાખીને આગમાં નાખવા હાટુ તૈયાર કરે છે, એમ જ હવે પરમેશ્વર તેઓનો ન્યાય કરવા હાટુ તૈયાર છે જે પાપ કરવાનું બંધ નથી કરતા.
Eksploroni લૂક 3:9
5
લૂક 3:4-6
યશાયા આગમભાખીયાની સોપડીમા લખેલુ છે કે, વગડામાં પોકારનારની વાણી છે કે, પરભુનો મારગ તૈયાર કરો એનો મારગ પાધરો કરો. દરેક નીસાણ પુરાહે, દરેક ડુંઘરા અને ટેકરાં નીસા કરાહે, અને વાકા-સુકા છે ઈ સીધા અને ખાડા ટેકરા વાળા મારગને હરખા કરાહે. તઈ દરેક માણસ પરમેશ્વરનાં મારગને જોહે જે લોકોને બસાવે છે.
Eksploroni લૂક 3:4-6
Kreu
Bibla
Plane
Video