1
ઉત્પત્તિ 15:6
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
અને તેણે યહોવા પર વિશ્વાસ કર્યો; અને તે યહોવાએ ન્યાયીપણાને અર્થે તેના લાભમાં ગણ્યું.
موازنہ
تلاش ઉત્પત્તિ 15:6
2
ઉત્પત્તિ 15:1
એ વાતો પછી દર્શનમાં યહોવાનું વચન ઇબ્રામ પાસે આવ્યું, “ઇબ્રામ, તું બીશ નહિ. હું તારી ઢાલ તથા તારો મહા મોટો બદલો છું.”
تلاش ઉત્પત્તિ 15:1
3
ઉત્પત્તિ 15:5
અને તેમણે ઇબ્રામને બહાર લઈ જઈને કહ્યું, “હવે તું આકાશ તરફ જો, ને તું તારાઓ ગણી શકે, તો ગણ.” અને યહોવાએ તેને કહ્યું, “તેટલા તારાં સંતાન થશે.”
تلاش ઉત્પત્તિ 15:5
4
ઉત્પત્તિ 15:4
અને જુઓ, યહોવાનું વચન તેની પાસે આવ્યું:“એ તારો વારસ નહિ થશે. પણ તારા પોતાના પટેનો જે થશે તે જ તારો વારસ થશે.”
تلاش ઉત્પત્તિ 15:4
5
ઉત્પત્તિ 15:13
અને યહોવાએ ઇબ્રામને કહ્યું, “તું ખચીત જાણ કે, તારો વંશ પરદેશમાં ભટકશે, ને ત્યાંના લોકોની સેવઅ કરશે; અને ચારસો વર્ષ સુધી તેઓને દુ:ખ આપવમાં આવશે
تلاش ઉત્પત્તિ 15:13
6
ઉત્પત્તિ 15:2
અને ઇબ્રામ બોલ્યો, “હે પ્રભુ યહોવા, તમે મને શું આપશો? કેમ કે હું નિસંતાન ચાલ્યો જાઉં છું, ને આ દમસ્કનો એલિએઝેર મારા ઘરનો માલિક થનાર છે.”
تلاش ઉત્પત્તિ 15:2
7
ઉત્પત્તિ 15:18
તે જ દિવસે યહોવાએ ઇબ્રામ સાથે કરાર કર્યો: “મિસરની નદીથી એ ફ્રાત નામની મહા નદી સુધી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે
تلاش ઉત્પત્તિ 15:18
8
ઉત્પત્તિ 15:16
અને તેઓ ચોથી પેઢીમાં અહીં પાછા આવશે; કેમ કે અમોરીઓનાં પાપનો ઘડો હજી ભરાયો નથી.”
تلاش ઉત્પત્તિ 15:16
صفحہ اول
بائبل
مطالعاتی منصوبہ
Videos