માથ્થી 21
21
યેરુશાલેમુમે ઇસુ વિજય
(માર્ક. 11:1-11; લુક. 19:28-40; યોહ. 12:12-19)
1જાંહા તે યરુશાલેમુ પાહી પોચ્યા, આને જેતુનુ ચાળવાવાલા ડોગુ બેથફગે ગાંવુ પાહી આલા, તાંહા ઇસુહુ બેન ચેલાહાને ઇ આખીન મોકલ્યા, 2“આપુ હુંબર્યા ગાંવુમે જાઅ, આને તીહી પોચતાજ એક ફુરકી આને તીયા બોચો બાંદલો તુમનેહે મીલી; તીયાહાને છોડીને માહી લી આવા. 3કાદાચ તુમનેહે એગુહુ કાય બી આખે, તાંહા આખજા કા, પ્રભુલે ઈયા જરુર હાય: તાંહા તીયાલે તુરુતુજ મોકલી દી.” 4ઇ ઈયા ખાતુર વીયો કા, જો વચન ભવિષ્યવક્તા કી આખલો આથો, તોઅ પુરો વેઅ:
5“યરુશાલેમ શેહેરુ લોકુહુને આખજા કા,
‘હેએ, તોઅ રાજા તોઅ પાહી આવેહે;
તોઅ નમ્ર હાય, આને ફુરક્યાપે બોઠોહો;
એટલે ફુરક્યા બોચ્ચાપે બોહીને આવેહે.’”
6ચેલાહા જાયને, જેહેકી ઇસુહુ તીયાહાને આખ્યો, તેહેકી તીયાહા કેયો. 7આને ફુરક્યાલે આને ફુરક્યા બોચ્ચાલે લાવીને, તીયાપે પોતા પોતળે ટાક્યે, આને ઇસુ તીયાપે બોહી ગીયો. 8આને ખુબ લોકુહુ પોતા પોતળે વાટીપે ફાતી દેદે, આને બીજા લોકુહુ ચાળવા ડાગ્યા વાડીને વાટીપે ફાત્યા. 9આને જે ગોરદી આગલા-આગલા જાતલી આને ફાચલા-ફાચલાને ચાલી આવતલી, આને બોમબ્લી-બોમબ્લીને આખતેલે, “દાઉદ રાજા વંશુલે હોશાના; ધન્ય હાય જો પ્રભુ નાવુકી આવેહે, જગતુમે હોશાના.” 10જાંહા ઇસુ યરુશાલેમ શેહેરુમે ગીયો, તાંહા આખા ગાંવુમે હલચલ મચી ગીયી; આને લોક આખા લાગ્યા, “ઓ કેડો હાય?” 11લોકુહુ આખ્યો, “ઓ ગાલીલ વિસ્તારુ નાશરેથ ગાંવુ ભવિષ્યવક્તા ઇસુ હાય.”
મંદિરમેને વેપારીહીન ઇસુ કાડી ટાકેહે
(માર્ક. 11:15-19; લુક. 19:45-48; યોહ. 2:13-22)
12ઇસુહુ પરમેહેરુ મંદિર જાયને, તીયા બાદાહાને જે દેવળુમે વેચતલા આને લેતલા, તીયાહાને કાડી ટાક્યા; આને પોયસા બોદલુલો ગોલ્લા આને કબુતર વેચનારા ટેબલ ઉથલાવી દેદા. 13આને તીયાહાને આખ્યો, “પવિત્રશાસ્ત્રમે લેખલો હાય, ‘માઅ દેવળ પ્રાર્થના પોંગો આખાય;’ પેને તુમુહુ તીયાલે ડાખુ રેવુલો કોઅ બોનાવતાહા.” 14તાંહા આંદલે આને લેંગડે, દેવળુમે તીયા પાહી આલે, આને તીયાહા તીયાહાને હારે કેયે. 15પેન જાંહા મુખ્યો યાજકે આને મુસા નિયમ હિક્વુનારાહા ઈયા અદભુત કામુહુને, જો તીયાહા કેયે, આને પોયરાહાને દેવળુમે દાઉદ રાજા વંશુલે હોશાના બોમબ્લુતા હેયે, તાંહા તે ગુસ્સે વીયા. 16આને તીયાલે આખા લાગ્યા, “કાય તુ ઉનાહો કા એ કાય આખતાહા?” ઇસુહુ તીયાલે આખ્યો, “હોવે; કાય તુમુહુ ઇ કેદીહી નાહ વાચ્યો: ‘પોયરાં આને દુધ પિતા હાના પોયરાં મુયુકી તુયુહુ સ્તુતિ કેરાવી?’” 17તાંહા તોઅ તીયાહાને છોડીને ગાંવુ બારે નીગીન બેથેનિયા ગાંવુમે જાતો રીયો, આને તીહી તીયાહા રાત વિતાવી.
વગર ફલવા અંજીરુ ચાળ
(માર્ક. 11:12-14,20-24)
18વેગીવેલ જાંહા ઇસુ યરુશાલેમ શેહેરુવેલ આવી રેહેલો, તાંહા તીયાલે પુખ લાગી. 19આને વાટી મેરીપે એક અંજીરુ ચાળવાલ હીને તોઅ તીયા પાહી ગીયો, આને પાને સિવાય તીયામે કાય નાય મીલ્યો, આને તીયા ચાળાલે આખ્યો, “આમીને તોમે કેલ્લો બી ફલવો નાય લાગે” આને અંજીરુ ચાળવો તુરુતુજ હુકાય ગીયો. 20ઇ હીંને ચેલા બોગલાય રીયા, આને તીયાહા આખ્યો, “ઇ અંજીરુ ચાળવો તુરુતુજ કેહકી હુકાય ગીયોહો?” 21ઇસુહુ તીયાહાને જવાબ દેદો, “આંય તુમનેહે ખેરોજ આખુહુ; કાદાચ તુમુહુ વિશ્વાસ રાખા, આને શંકા નાય કેરા; તા ફક્ત ઈયા અંજીરુ ચાળવા આરીજ નાય, પેન કાદાચ ઈયા ડોગુલે બી આખાહા કા, ‘ઉપટાય જો, આને સમુદ્રમે જાયને પોળ,’ તાંહા તોઅ વી જાય. 22આને જો કાય બી તુમુહુ પ્રાર્થનામે વિશ્વાસુકી માંગાહા તોઅ બાદો તુમનેહે મીલી જાય.”
ઇસુ અધિકારુ બાબતુમે સવાલ
(માર્ક. 11:27-33; લુક. 20:1-8)
23તોઅ દેવળુમે જાયને ઉપદેશ કી રેહલો, તાંહા મુખ્યો યાજકે આને યહુદી લોકુ વડીલુહુ તીયા પાહી આવીને ફુચ્યો, “તુ ઇ કામ કેડા અધિકાર કી કેહો? આને તુલે ઓ અધિકાર કેડાહા દેદોહો?” 24ઇસુહુ તીયાલે જવાબ આપ્યો, “આંય બી તુમનેહે એક ગોઠ ફુચુહુ; કાદાચ તુમુહુ માન આખાહા, તા આંય બી તુમનેહે આખેહે કા, ઇ કામ કેલ્લા અધિકારુકી કીહુ. 25યોહાન જો બાપ્તીસ્મો આપતલો તોઅ કાહીને આથો? હોરગા મેર્યો કા માંહા વેલને આથો?” તાંહા તે માજા-માજ ચર્ચા કેરા લાગ્યા, “કાદાચ આપુહુ આખજી ‘હોરગા મેર્યો,’ તાંહા તોઅ આપનેહે આખી કા, ‘ફાચે તુમુહુ તીયાપે વિશ્વાસ કાહા નાહ કેયો?’ 26આને કાદાચ આખજી ‘માંહા વેલને,’ તાંહા આપનેહે ગોરદી બીખ હાય, કાહાલ કા તે બાદે યોહાનુલે ભવિષ્યવક્તા માનતેહે.” 27તાંહા તીયાહા ઇસુલે જવાબ આપ્યો, “આમુહુ નાહા જાંતા.” તીયાહા બી તીયાહાને આખ્યો, “તા આંય બી તુમનેહે નાહા આખતો કા, ઇ કામ કેલ્લા અધિકારુકી કીહુ.”
બેન પોયરાં દાખલો
28તાંહા ઇસુહુ આખ્યો, “તુમુહુ ઈયા દાખલાકી કાય હોમજુતાહા? એક માંહા બેન પોયરા આથા; તીયાહા પેલ્લા પાહી જાયને આખ્યો, ‘ઓ પોયરા, આજ દારાક્ષાવાળીમે કામ કે.’ 29તીયાહા જવાબ દેદો, ‘આંય નાય જાંવ,’ પેન બાદમે પોતે જવાબ આપીન ફાસતાયો, આને જાતો રીયો. 30ફાચે બાહકાહા બીજા પાહી જાયને એહેકીજ આખ્યો, તીયાહા જવાબ આપ્યો, ‘હોવે આંય જાહુ,’ પેન નાય ગીયો. 31ઈયા બેનુમેને કેડાહા બાહકા ઈચ્છા પુરી કેયી?” તીયાહા આખ્યો, “પેલ્લાહા,” ઇસુહુ તીયાહાને આખ્યો, “આંય તુમનેહે હાચો આખુહુ કા, વેરો લેનારો આને વેશ્યા તુમાસે પેલ્લે પરમેહેરુ રાજ્યામે જાય.” 32આંય એહકી ઈયા ખાતુર આખુહુ, કાહાલ જાંહા બાપ્તીસ્મો દેનારો યોહાનુહુ તુમનેહે આખલો કા ખેરી રીતે જીવુલો હાય, તાંહા તુમુહુ તીયાપે વિશ્વાસ નાહ કેયો, પેન વેરો લેનારા આને વેશ્યાહા, તીયાપે વિશ્વાસ કીને પોતા પાપુલે છોડી દેદો, આને ઇ હીંને તુમુહુ બાદમે બી નાહ ફાસતાયે કા તીયાપે વિશ્વાસ કી લેજી.
ખારાબ ખેડુતુ દાખલો
(માર્ક. 12:1-12; લુક. 20:9-19)
33“આજી એક દાખલો ઉનાયા; એક જમીનદાર આથો, જીયાહા દારાક્ષાવાળી બોનાવી; આને તીયા ચારી સોમકી વાળ બાંદી; આને તીયામે રોહો થોવુલો કુંડ બોનાવ્યો; આને માલો બોનાવ્યો; આને ખેડુતુલે ભાગુપે આપીને પરદેશુમે જાતો રીયો. 34જાંહા ફોલવા સમય પાહી આલો, તાંહા તીયા પોતા નોકરુલે તીયા હિસ્સો લાંઅ ખેડુતુહી મોકલ્યો. 35પેને ખેડુતુહુ તીયા ચાકરુહુને તીને આરદાહાને ઠોક્યા, આને આરદાહાને માય ટાક્યા; આને આરદાહાપે ડોગળા ટાક્યા. 36ફાચે તીયાહા પેલ્લાસે વાદારે ચાકરુહુને મોકલ્યા, જે પેલ્લા કેતા વાદરે આથા; આને તીયાહા તીયાં આરી બી તેહકીજ કેયો. 37છેલ્લે તીયા પોતા પોયરાલે તીયા પાહી ઇ વિચારીન મોકલ્યો કા, તે માઅ પોયરા આદર કેરી. 38પેને ખેડુતુહુ પોયરાલે હીને એક-બીજાલે આખ્યો કા, ‘ઓતા વારીસ હાય, આવા, ઇયાલે માય ટાકજી: આને તીયા વારસો લી લેજી.’ 39આને તીયાહા તીયાલે તેયો આને દારાક્ષાવાળીમેને બારે કાડીને માય ટાકયો.
40ઈયા ખાતુર જાંહા દારાક્ષાવાળી માલિક આવી, તાંહા તીયા ખેડુતુ આરી કાય કેરી?” 41તીયાહા ઇસુલે આખ્યો, “તોઅ તીયા ખારાબ લોકુહુને ખારાબ રીતીકી નાશ કી ટાકી; આને દારાક્ષાવાળી બીજા ખેડુતુહુને ભાગુપ હોપી દી, જો સમયુપે હીચો દેયા કેરી.” 42ઇસુહુ તીયાહાને આખ્યો, “કાય તુમુહુ કીદીહી પવિત્રશાસ્ત્રમે ઇ નાહ વાચ્યો: ‘જીયા ડોગળાલે રાજમીસ્ત્રીહી નકામો ફેકી દેદોહો. તોજ ડોગળો આખાં પોંગા કેતા ખુણા મુખ્યો ડોગળો બની ગીયો, ઇ પ્રભુ વેલને વીયો, આને આમા નજરીમ અદભુત હાય?’
43ઈયા ખાતુર આંય તુમનેહે આખુહુ કા, પરમેહેરુ રાજ્યો તુમાપેને લી લેવામ આવી; આને એક એહેડી જાતિલે દેવામે આવી કા તે ફલ લાવે. 44જો કેડો ઈયા ડોગળાપે પોળી, તોઅ ટુકળે-ટુકળા વી જાય; પેન જીયાપે તોઅ ડોગળો પોળી, તીયાલે ભુકો બોનાવી દી.” 45મુખ્યો યાજકે આને ફોરોશી લોક તીયા દાખલાલે ઉનાયને હોમજી ગીયા કા, તોઅ આમા વિશે આખી રીયોહો. 46આને તીયાહા ઇસુલે તેરા વિચાર્યો, પેન લોકુ ગોરદી કી બી ગીયા, કાહાકા તે તીયાલે ભવિષ્યવક્તા માનતલા.
Currently Selected:
માથ્થી 21: DUBNT
Qaqambisa
Share
Copy
Ufuna ukuba iimbalasane zakho zigcinwe kuzo zonke izixhobo zakho? Bhalisela okanye ngena
Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.