માથ્થી 23
23
મુસા નિયમ હિક્વુનારા આને ફોરોશી લોકુકી હોશિયાર.
(માર્ક. 12:38-40; લુક. 11:37-52; 20:45-47)
1તાંહા ઇસુહુ લોકુ ગોરદીલે આને પોતા ચેલાહાને આખ્યો. 2“મુસા નિયમ હિક્વુનારા આને ફોરોશી લોકુહુને મુસા નિયમુલ ઉંડાયુકી હોમજાવુલો અધિકાર હાય.” 3ઈયા ખાતુર તે તુમનેહે જો કાય આખે, તોઅ કેરુલો, આને માનુલો, પેને તે જો કેતાહા તેહેડો કામ માંઅ કેહા, કાહાકા તે ઉપદેશ દેતાહા પેન તીયાં પાલન નાહ કેતા. 4તે હેરેક પ્રકારુ નિયમ બોનાવતાહા, તે બીજા લોકુહુને ઈયા નિયમુ જબરજસ્તી પાલન કેરાવતાહા, પેન તે પોતે બી તે નિયમ પાલા લોકુહુને મદદ નાહ કેતા. 5તે બાદે કામે લોકુહુન દેખાવા ખાતુર કેતાહા, તે તીયા માંદલ્યાહાન પોલો કેતાહા, આને પોતા પોતળા કોરુલે લામ્બા રાખતાહા. 6ખાવુલુ સમયુલ હારામ-હારા જાગાપે બોહા પસંદ કેતાહા, આને સભાસ્થાનુમ આગાળીજ કુળચીપે બોહતાહા. 7આને બાજારુમે લોકુહુન નમસ્કાર કેરાવતાહા, આને માંહામે ગુરુજી આખાવા તીયાહાને હારો લાગેહે. 8પેન તુમુહુ ગુરુજી માંઅ આખાહા, કાહાકા તુમા એકુજ ગુરુજી હાય: આને તુમુહુ બાદે પાવુ-બોયુ સારકે હાય. 9આને દુનિયામે તુમુહુ કેડાલુજ આત્મિક બાહકો નાય આખુલો, કાહાકા તુમા એકુજ બાહકો હાય, જો હોરગામ હાય. 10આને માલિક બી નાય આખુલો, કાહા તુમા એકુજ માલિક હાય, મતલબ ખ્રિસ્ત ઓતોજ. 11જો તુમાહામે મોડો વેરા માગેહે, તોઅ તુમા સેવક બોને. 12જો કેડો પોતાલ મોડો કેરી, તીયાલે હાનો કેરામે આવી: આને જો કેડો પોતાલ હાનો કેરી, તીયાલે મોડો કેરામે આવી.
મુસા નિયમ હિક્વુનારા આને ફોરોશી ઢોંગી જીવનુ વિશે
(માર્ક. 12:40; લુક. 11:39-42,44,52; 20:47)
13“ઓ ઢોંગી મુસા નિયમ હિક્વુનારા આને ફોરોશી લોકુહુ તુમાહાપે હાય! તુમુહુ લોકુહુને હોરગા રાજ્યામે જાવુલો અનુમતિ નાહ દેતા, નાહ પોતેજ તીયામે જાય સેકતા, આને જે જાનારે હાય, તીયાહાને બી નાહ જાંઅ દેતા. 14(ઓ ઢોંગી મુસા નિયમ હિકવુનારાહા આને ફોરીશીહી તુમાપે હાય! તુમુહુ વિધવા બાયુને છેતરીને કોઅ બા આને માલ-મિલકત પાળાવી લેતાહા, ઇ દેખાવા ખાતુર કા તુમુહુ ન્યાયી હાય, તુમુહુ વાદારે સમય લુગુ પ્રાર્થના કેતાહા: ઈયા ખાતુર તુમનેહે વાદારે દંડ મીલી.)”
15“ઓ ઢોંગી મુસા નિયમ હિક્વુનારાહા આને ફોરોશી લોક, તુમાપે હાય! તુમુહુ એક માંહાલે પોતા ચેલો બોનાવા ખાતુરે, બાદી જાગે મુસાફરી કેતા ફીરતાહા, આને જાંહા તોઅ વિશ્વાસ કેહે જે તુમુહુ હિકવુતાહા, જેહકી તુમુહુ પોતે હાય તીયાસે વાદારે નોરકુમે જાવુલો યોગ્ય બોનાવી દેતાહા.”
16“ઓ આંદલા આગેવાનુહુ, તુમાપે હાય! જો આખતાહા કા એગુહુ દેવળુ કસમ ખાય તા કાયજ ફરક નાહ, પેન કાદાચ એગુહુ દેવળુ હોના કસમ ખાય, તોઅ તીયાકી ફરક પોળેહે.” 17ઓ મુરખાહા, આને આંદલાહા, બેનુમેને કેડો મોડો હાય; હોનો કા તોઅ દેવળ જીયાકી હોનો પવિત્ર વેહે? 18તુમુહુ ઇ બી હિકુવુતાહા કા કાદાચ એગુહુ, વેદી કસમ ખાય તા કાયજ ફરક નાહ, પેન જે અર્પણ તીયુ વેદીપે હાય, કાદાચ એગુહુ તીયા અર્પણુ કસમ ખાય તા તીયાકી, ફરક પોળેહે. 19ઓ આંદલાહા, કેડો મોડો હાય; અર્પણ કા વેદી, જીયાકી અર્પણ પવિત્ર વેહે? 20ઈયા ખાતુર જો વેદી કસમ ખાહે, તોઅ તીયા આને જો કાય તીયાપે હાય, તીયા બી કસમ ખાહે. 21આને જો દેવળુ કસમ ખાહે, તોઅ પોતા આને તીયામે રેનારા પરમેહેરુ બી કસમ ખાહે. 22આને જો હોરગા કસમ ખાહે, તોઅ પરમેહેરુ રાજગાદી આને તીયાપે બોહનારા બી કસમ ખાહે.
23“ઓ ઢોંગી મુસા નિયમ હિક્વુનારાહા, આને ફોરોશી લોક તુમાપે હાય! તુમુહુ, ફુદીના આને, વારાલી આને જીરા દશમો ભાગ દેતાહા, પેન તુમુહુ નિયમ શાસ્ત્રમેને ગંભીર ગોઠીહીને એટલે ન્યાય આને દયા, આને વિશ્વાસ યોગ્ય” વેરા છોડી દેદોહો; પેન તુમુહુ તીયાહાને બી કેતા રેતા આને તીયાલે બી નાય છોડતા. 24ઓ આંદલા આગેવાનુહુ, તુમુહુ હાના નિયમુ પાલન કેરા વિશે ખુબ હુશિયાર હાય, જેહકી કા તુમુહુ જો પિતાહા, તીયાસે માંખાહાને દુર રાખુલો, પેન ફાચે તુમુહુ પરમેહેરુ ખુબ કિંમતી આજ્ઞાલે ઉલંઘન કેતાહા! તોઅ ઉટુલે ગીઇ જાવુલો હોચે હાય!
25“ઓ ઢોંગી મુસા નિયમ હિક્વુનારાહા, આને ફોરોશી લોકુહુ તુમાપે હાય! તુમુહુ એહેડા બાસના હોચે હાય, જે બારી વેલેને ચોખ્ખે કેલે દેખાતેહે, પેન માજમેને આજી બી ગંદે હાય, તોઅ ઇ હાય કા તુમુહુ પોતાલુજ હારા લોકુ હોચે દેખાવતાહા, પેન તુમા દિલુમે તુમુહુ લોભી આને સ્વાર્થુકી પોરાલા હાય.” 26ઓ આંદલા ફોરોશી લોકુહુ, પેલ્લા પોતાલે લાલચી આને સ્વાર્થી વેરા બંદ કેરા, તાંહા તુમુહુ તોંજ કી સેકાહા જે ન્યાયી હાય, ઇ એક એહેડી થાલી હોચે વેરી, જે બારે આને માજ બેનુ વેલ ચોખ્ખે વેઅ, તાંહા તુમુહુ તોંજ કી સેકોહા, જો પવિત્ર હાય, ઇ એક એહેડી થાલી હોચે વેરી, જે બારે આને માજ બેનુ વેલ સાફ વેઅ.
27ઓ ઢોંગી મુસા નિયમ હિક્વુનારાહા, આને ફોરોશી લોકુહુ, તુમાપે હાય! તુમુહુ ચુનો લાગવુલા કબરુ હોચે હાય, જે બારેને સુંદર દેખાહે, પેન માજામને મોલાં માંહા આટકે આને બાદી જાતિ ગંદગી પોરાલો હાય. 28ઈયુ રીતીકી તુમુહુ બી બારેને માંહાહાને ન્યાયી દેખાતાહા, પેને માજમે ઢોંગ આને પાપુકી પોરાલા હાય.
મુસા નિયમ હિક્વુનારા આને ફોરોશીને મીલનારી સજા ભવિષ્યવાણી
(લુક. 11:47-51)
29“ઓ ઢોંગી મુસા નિયમ હિક્વુનારાહા, આને ફોરોશી લોકુહુ, તુમાપે હાય! તુમા આગલા ડાયાહા જીયા ભવિષ્યવક્તાહાને માય ટાક્લા, આને ન્યાયી લોકુ કબરુહુને સન્માનિત કેતાહા.” 30આને આખતાહા, કાદાચ આપુ આગલા ડાયા દિહુમે રેતા તા ભવિષ્યવક્તાં ખુનુમે તીયાં આરી ભાગીદાર નાય રેતા. 31ઈયા લીદે તે પોતા વિરુધ સાક્ષી દેતાહા, કા તુમુહુ ભવિષ્યવક્તાહાને માંય ટાકનારાજ વંશુ મેર્યા હાય. 32માને ખબર હાય, કા તુમુહુ તીયુ ખોટાયુલે પુરો કેનારા હાય, જીયાલે તુમા આગલા ડાયાહા શુરુ કેલો આથો, 33ઓ હાપળા હોચ્યા જેરુવાલા લોકુહુ, આને તીયાં પોયરાંહા, તુમુહુ નોરકુ દંડુકી બોચી નાય સેકાહા. 34ઈયા ખાતુર હેરા, આંય તુમા પાહી ભવિષ્યવક્તાહાને આને બુદ્ધિમાનુહુને આને મુસા નિયમ હિક્વુનારાહાને મોકલુહુ; આને તુમુહુ ઇયામેને થોળાકુહુને માંય ટાકાહા, આને થોળાકુહુને ક્રુસુપે ચોળવાહા; આને થોળાકુહુને સભાસ્થાનુમે ચાપકા ઠોકાહા, આને એક ગાંવુમેને બીજા ગાંવુમે તાંગાળતા ફીરાહા. 35જેહેકી ન્યાયી હાબેલુહીને લીન બિરીકયાહ પોયરો ઝખાર્યાહી લુગુ, જીયાહાને તુમુહુ “દેવળુ આને વેદી” વચ્ચે માય ટાકલા, આને જોતા બી ન્યાયી લોકુહુને માય ટાક્યા, તીયાં રોગુત તોરતીપે વેરાવલો, તોઅ બાદો તુમાપે પોળી. 36આંય તુમનેહે ખેરોજ આખુહુ, ઈયા બાદા મોતુ સજા ઈયુ પીઢી લોકુહુપે આવી પોળી.
યેરુશાલેમુ લીદે વિનંતી
(લુક. 13:34-35)
37“ઓ યરુશાલેમ શેહેરુ લોકુહુ, ઓ યરુશાલેમ શેહેરુ લોકુહુ! તુ જે ભવિષ્યવક્તાહાને માંય ટાકતોહો, આને જોઅ તોઅ પાહી મોકલ્યાહા, તીયાહાને ડોગળમાર કેતોહો, કોતા વાર માયુહ ઈચ્છા કેયી કા, જેહેકી કુકડી તીયા પીચલાહાને પોતા ફાકડાહા એઠાં રાખવાલી કેહે, તેહેકી આંય બી તોઅ પોયરાહાને રાખવાલી કેરા ઈચ્છા કેલી, પેન તુમુહુ નાહ ઈચ્છયો. 38હેરા, તુમા કોઅ તુમા ખાતુર ઉજાળ કેરામે આવી. 39કાહાકા આંય તુમનેહે આખુહુ કા, આમીને જાવ લુગ તુમુહુ નાય આખાહા, ‘ધન્ય હાય તોઅ, પ્રભુ અધિકારુકી આવેહે,’ તામ લુગ તુમુહુ માન ફાચે કીદીહ નાય હેહા.”
Currently Selected:
માથ્થી 23: DUBNT
Qaqambisa
Share
Copy
Ufuna ukuba iimbalasane zakho zigcinwe kuzo zonke izixhobo zakho? Bhalisela okanye ngena
Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.