1
માથ્થી 4:4
કોલી નવો કરાર
પણ એણે જવાબ દીધો કે, “આમ શાસ્ત્રમાં લખેલુ છે કે, માણસ ખાલી રોટલીથી નય, પણ દરેક વચનથી જે પરમેશ્વરનાં મોઢામાંથી નીકળે છે, એને માનીને, એનાથી જીવશે.”
Ṣe Àfiwé
Ṣàwárí માથ્થી 4:4
2
માથ્થી 4:10
તઈ ઈસુએ એને કીધુ કે, “અરે શેતાન આઘો જા કારણ કે, શાસ્ત્રમાં લખેલુ છે કે, તુ પરભુ તારા પરમેશ્વરને જ પરણામ કર, અને ખાલી એની જ સેવા કર.”
Ṣàwárí માથ્થી 4:10
3
માથ્થી 4:7
ઈસુએ એને કીધુ કે, “શાસ્ત્રમાં ઈ હોતન લખેલુ છે કે, તું પરભુ, તારા પરમેશ્વરની પરીક્ષા નો લે.”
Ṣàwárí માથ્થી 4:7
4
માથ્થી 4:1-2
તઈ ઈ વખતે પવિત્ર આત્મા ઈસુને વગડામાં લય ગયો, જેથી શેતાનથી એનું પરીક્ષણ થાય, ઈ હાટુ સ્યાલીસ રાત અને દિવસ હુધી ઉપવાસમાં રયા, તઈ એને ભૂખ લાગી. ઈસુ સ્યાલીસ રાત અને દિવસ, ખાધા વગર રયો, પછી એને ભૂખ લાગી.
Ṣàwárí માથ્થી 4:1-2
5
માથ્થી 4:19-20
અને ઈસુએ તેઓને કીધુ કે, “મારી વાહે આવો અને મારા ચેલા બનો, અને હું તમને આ શિખવાડય કે લોકોને કેવી રીતે મારા ચેલા બનાવવા.” તેઓએ તરત જ માછલીઓ પકડવાનું છોડી દીધુ અને ઈસુના ચેલા બની ગયા.
Ṣàwárí માથ્થી 4:19-20
6
માથ્થી 4:17
ઈ જ વખતે ઈસુએ પરચાર કરતાં એમ કીધુ કે, “તમારા પાપનો પસ્તાવો કરો કેમ કે, સ્વર્ગનું રાજ્ય ઢુંકડુ આવી ગયુ છે.”
Ṣàwárí માથ્થી 4:17
Ilé
Bíbélì
Àwon ètò
Àwon Fídíò