1
લૂક 9:23
કોલી નવો કરાર
એણે બધાયને કીધુ કે, “જો કોય મારો ચેલો બનવા માગે, તો એણે પોતાનો નકાર કરવો, અને પોતાનો વધસ્થંભ ઉસકીને મારી વાહે આવવું.”
Compara
Explorar લૂક 9:23
2
લૂક 9:24
કેમ કે, જે કોય માણસ પોતાનું જગતનું જીવન બસાવવા ઈચ્છે છે ઈ એને ગુમાયશે પણ જે કોય મારા લીધે પોતાનો જીવ ગુમાયશે ઈ એને બસાયશે
Explorar લૂક 9:24
3
લૂક 9:62
પણ ઈસુએ જવાબ દીધો કે, “જે કોય હળ ઉપર હાથ મુકયા પછી વાહે નો જોતો હોય, ઈ પરમેશ્વરનાં રાજ્યને લાયક છે.”
Explorar લૂક 9:62
4
લૂક 9:25
એક માણસને શું લાભ જો ઈ આખા જગતને મેળવે પણ પરમેશ્વર હારેનું અનંતજીવન ખોય નાખે?
Explorar લૂક 9:25
5
લૂક 9:26
કેમ કે જે કોય મારે લીધે અને મારી વાતોને લીધે લજવાહે; એને લીધે જઈ માણસનો દીકરો પોતાના અને બાપના અને, પવિત્ર સ્વર્ગદુતોની મહિમામાં આયશે તઈ ઈ લજવાહે.
Explorar લૂક 9:26
6
લૂક 9:58
ઈસુએ એને કીધું કે, “શિયાળયાને બખોલીયા હોય છે, આભના પંખીડાઓને માળા હોય છે, પણ માણસના દીકરાને એકેય એવું ઘર નથી જ્યાં હું હુઈ હકુ.”
Explorar લૂક 9:58
7
લૂક 9:48
પછી ઈસુએ તેઓને કીધું કે, “જો કોય આ બાળકોને મારા નામથી સ્વીકાર કરે છે, તો ઈ મારો સ્વીકાર કરે છે, અને જે કોય મારો સ્વીકાર કરે છે, ઈ મારો સ્વીકાર જ નય, પણ મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે, કેમ કે, તમારામા જે નાનામાં નાનો છે, ઈ જ બધાયથી મોટો છે.”
Explorar લૂક 9:48
Inici
La Bíblia
Plans
Vídeos