1
માથ્થી 13:23
દુબલી નવો કરાર
જો હારી જમીનુમે પોંલો આથો, તે એ હાય, જો વચન ઉનાયને હોમજેહે, આને હારો ફલવો લાવેહે, કેડો હોવ ગુના, આને કેડો સાઠ ગુના, આને કેડો તીસ ગુના.
Lee anya n'etiti ihe abụọ
Nyochaa માથ્થી 13:23
2
માથ્થી 13:22
જે કાંટાવાલા ચાળવામે પોંલો આથો, તે એ હાય, જો વચનુલે ઉનાહે, પેન ઈયા સંસારુ ચિંતા આને માલ-મિલકતુ ધકો વાચુનુલ દાબી દેહે, આને તે ફલ નાહા લાવતે.
Nyochaa માથ્થી 13:22
3
માથ્થી 13:19
જો કેડો બી પરમેહેરુ રાજ્ય વચન ઉનાયને બી નાહા હોમજુતા, તીયા મનુમ જો કાય પોઅલો આથો, તીયાલે તોઅ શૈતાન આવીને વિહરાવી દેહે; એ તેજ દાણા હાય, જે વાટી કોરીપે પોઅલા આથા.”
Nyochaa માથ્થી 13:19
4
માથ્થી 13:20-21
આને જે ડોગળાલા જાગામે પોંલો, તે એ હાય, જે વચન ઉનાયને તુરુત ખુશીકી માની લેહે. પેન તીયામે મુલે નાય વાદા લીદે તોઅ થોડાકુજ દિહ રીઅ સેકેહે, આને જાંહા વચનુ લીદે દુઃખ વિરોધ આવેહે, તાંહા તુરુતુજ ઠોક્કર ખાહે.
Nyochaa માથ્થી 13:20-21
5
માથ્થી 13:44
“હોરગા રાજ્ય ખેતુમે દોબાવલા ખોજાના હોચ હાય, જાંહા એક માંહાલે તોઅ ખજાનો મીલ્યો, તાંહા તીયા માંહાહ તીયાલે ફાચે ખેતુમે દોબાવી દેદો, આને ખુશીમે આવીને પોતા બાદો વેચીને તીયા ખેતુલે વેચાતો લેદો, જીયા ખેતુમે ખજાનો આથો.”
Nyochaa માથ્થી 13:44
6
માથ્થી 13:8
પેન થોડાક દાણા હારા જાગામે પોળ્યા, આને તે દાણા હારા ફલ લાલા, થોડાક હોવ ગુના, થોડાક સાઠ ગુના, આને થોડાક તીસ ગુના
Nyochaa માથ્થી 13:8
7
માથ્થી 13:30
ઈયા ખાતુર વાડણી તામ બેનુહુને આરીજ વાદાઅ ધ્યા, આને વાડણી સમયુમ આંય વાડનારાહને આખેહે; પેલ્લા કોળવા દાણા છોળા વાડીન ટીગાવીને બાલાં ખાતુર પુલા બાંદી ધ્યા, પેન ગોંવુહુને માઅ ખોલાંમે ટીગાવા.”
Nyochaa માથ્થી 13:30
Ebe Mmepe Nke Mbụ Nke Ngwá
Akwụkwọ Nsọ
Atụmatụ Ihe Ogụgụ Gasị
Vidiyo Gasị