Akara Njirimara YouVersion
Akara Eji Eme Ọchịchọ

યોહાન 5:39-40

યોહાન 5:39-40 GUJOVBSI

તમે શાસ્‍ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો. અને મારે વિષે સાક્ષી આપનાર તે એ જ છે. જીવન પામવા માટે તમે મારી પાસે આવવા‍ ચાહતા નથી.