Akara Njirimara YouVersion
Akara Eji Eme Ọchịchọ

માથ્થી 2:12-13

માથ્થી 2:12-13 DUBNT

આને તીયા બાદ હોપનામે એ ચેતવણી મીલી કા, હેરોદ રાજા પાહી ફાચે નાય જાવુલી, આને તીયાહા રાજાલે ખબર નાય આપી, તે બીજી વાટ તીને પોતા દેશુમે ફાચા જાતા રીયા. તે લોક જાતા રીયા તાંહા, એક પરમેહેરુ હોરગા દુતુહુ હોપનામે આવીને યુસુફુલે આખ્યો, “ઉઠ! ઈયા પોયરાલે આને ઈયા યાહકીલે લીને મિસર દેશુમે નાહી જો; આને જાંવ લોગુ આંય તુલે નાય આખુ, તામલુગુ તીહીજ રેજા; કાહાલ કા, હેરોદ રાજા ઈયા પોયરાલે માય ટાકા ખાતુર હોદનારો હાય.”