1
યોહાન 12:26
કોલી નવો કરાર
જો કોય મારી સેવા કરવા માગે, તો ઈ મારો ચેલો બને, તઈ જ્યાં હું છું, ન્યા મારો ચેલો પણ રેહે. જો કોય મારી સેવા કરતો હોય, તો બાપ એનો આદર કરશે.”
对照
探索 યોહાન 12:26
2
યોહાન 12:25
જે કોય પોતાના જીવ ઉપર પ્રેમ રાખે છે ઈ એને ગુમાયશે છે જે જગતમાં પોતાના જીવને ગુમાયશે, ઈ અનંતકાળના જીવન હારું એને બસાવી રાખશે.
探索 યોહાન 12:25
3
યોહાન 12:24
હું તમને હાસે હાસુ કવ છું કે જ્યાં હુંધી કોય ઘઉંનો દાણો જમીન ઉપર પડીને ઈ મરી નથી જાતો, ન્યા હુંધી ઈ એકલો રેય છે, જઈ ઈ મરી જાય છે તઈ બોવ ફળ આપે છે.
探索 યોહાન 12:24
4
યોહાન 12:46
હું જગતમાં અજવાળાની જેમ આવ્યો છું, જેથી જે કોય મારી ઉપર વિશ્વાસ કરે ઈ અંધારામાં નય રેય.
探索 યોહાન 12:46
5
યોહાન 12:47
જો કોય મારી વાતો હાંભળીને એને નો માંને, તો હું એનો ન્યાય નથી કરતો, કેમ કે હું જગતના લોકોનો ન્યાય કરવા નય, પણ જગતના લોકોને બસાવા હાટુ આવ્યો છું
探索 યોહાન 12:47
6
યોહાન 12:3
તઈ મરિયમે જટામાંસીનું લગભગ અડધો લીટર બોવ મોધુ અત્તર લયને ઈસુના પગ ઉપર રેડયુ, અને પોતાના વાળથી એના પગ લુસા, અને અંતરની સુગંધથી આખું ઘર સુગંધિત થય ગયુ.
探索 યોહાન 12:3
7
યોહાન 12:13
એથી ઈ બધાય લોકો ખજુરની ડાળખ્યું લયને ઈસુનો આવકાર કરવા ગયા, તેઓ સૂત્રો પોકારતા હતાં, “હોસાન્ના, પરભુને નામે ઈઝરાયલ દેશનો જે રાજા આવે છે ઈ આશીર્વાદિત છે!”
探索 યોહાન 12:13
8
યોહાન 12:23
પણ આ હાંભળીને ઈસુએ ફિલિપ અને આંદ્રિયાને જવાબ દીધો કે, “ઈ વખત આવી ગયો છે કે, માણસના દીકરાની મહિમા પરગટ થાહે.
探索 યોહાન 12:23
主页
圣经
计划
视频