1
યોહાન 13:34-35
કોલી નવો કરાર
હું તમને એક નવી આજ્ઞા દવ છું કે, એકબીજા હારે પ્રેમ કરો, જેવી રીતે મે તમારી ઉપર પ્રેમ રાખ્યો છે, એવી જ રીતે તમે પણ એકબીજા હારે પ્રેમ રાખો. જો તમે એકબીજાની હારે પ્રેમ કરો, તો દરેક માણસ જાણી લેહે તમે મારા ચેલાઓ છો.”
对照
探索 યોહાન 13:34-35
2
યોહાન 13:14-15
જો મે ગુરુ અને પરભુ થયને, તમારા પગ ધોયા છે, તો તમારે મારી જેમ એકબીજાના પગને ધોવા જોયી. કેમ કે, મે તમને નમુનો દેખાડયો છે, જેથી જેવું મે તમારી હારે કરયુ છે, તમે પણ એવુ જ કરતાં રયો.
探索 યોહાન 13:14-15
3
યોહાન 13:7
ઈસુએ એને જવાબ દીધો કે, “જે હું કરું છું, તુ એનો અરથ હમણાં નય હંમજ, પણ પછી હંમજય.”
探索 યોહાન 13:7
4
યોહાન 13:16
હું તમને હાસે હાસુ કવ છું કે, ચાકર પોતાના માલિક કરતાં મોટો નથી, અને સંદેશો લીયાવનાર પોતાના મોકલનાર કરતાં મોટો નથી.
探索 યોહાન 13:16
5
યોહાન 13:17
જઈથી હવે તમે ઈ વાત જાણો છો કે, જો તમે આવું કરો, તો પરમેશ્વર તમારી ઉપર બોવ રાજી થાહે.
探索 યોહાન 13:17
6
યોહાન 13:4-5
ભોજન કરવાની જગ્યાથી ઉભો થયને પોતાનો ઝભ્ભો ઉતારયો, અને પોતાની કડે રૂમાલ વીટાળ્યો. એની પછી એક ઠામડામાં પાણી ભરીને, એને પોતાના ચેલાઓના પગ ધોયા, અને જે રૂમાલ એની કડે બાંધ્યો હતો, એનાથી લુસવા લાગ્યો.
探索 યોહાન 13:4-5
主页
圣经
计划
视频