1
ઉત્પત્તિ 7:1
પવિત્ર બાઇબલ C.L.
પ્રભુએ નૂહને કહ્યું, “તું અને તારું આખું કુટુંબ વહાણમાં જાઓ, કારણ, આ જમાનામાં મને માત્ર તું એકલો જ યથાયોગ્ય રીતે વર્તનાર જણાયો છે.
Vergelyk
Verken ઉત્પત્તિ 7:1
2
ઉત્પત્તિ 7:24
પૃથ્વી પર દોઢસો દિવસ સુધી જળપ્રલયનું જોર ચાલ્યું.
Verken ઉત્પત્તિ 7:24
3
ઉત્પત્તિ 7:11
નૂહના આયુષ્યના છસોમા વર્ષના બીજા માસના સત્તરમા દિવસે આમ થયું: ભૂગર્ભજળનાં ઝરણાં ફૂટી નીકળ્યાં અને આકાશની બારીઓ ખૂલી ગઈ.
Verken ઉત્પત્તિ 7:11
4
ઉત્પત્તિ 7:23
પ્રભુએ પૃથ્વી પરથી સર્વ માણસોનો, ઢોરઢાંકનો, વન્ય પશુઓનો, પેટે ચાલનારા જીવોનો અને પક્ષીઓનો નાશ કર્યો. માત્ર નૂહ અને તેની સાથે વહાણમાં જેઓ હતાં તેઓ જ બચી ગયાં.
Verken ઉત્પત્તિ 7:23
5
ઉત્પત્તિ 7:12
અને ચાલીસ દિવસ અને ચાલીસ રાત સુધી પૃથ્વી પર વરસાદ પડયો.
Verken ઉત્પત્તિ 7:12
Tuisblad
Bybel
Leesplanne
Video's